❤️ I Love Cooking ❤️
મેં પણ તમારી રેસિપી જોઈ ને ઉપમા બનાવ્યો.પણ મેં અહીં ટમેટા સ્કીપ કર્યા છે.તો પણ ખૂબ સ્વાદિષ્ટ બન્યો.
તમારી રેસિપી જોઈ ને મેં પણ આજ કાકડી સાથે કેળા નું રાયતું બનાવ્યુ. એકદમ સરસ બન્યું.