બાફેલી મકાઈના દાણા • બાસમતી ચોખા • ઝીણા સમારેલા શાકભાજી( કેપ્સિકમ ગાજર અને કાંદા) • ફૂદીનો • તળેલા કાંદા • આદું-મરચાની પેસ્ટ • લસણની પેસ્ટ • ધાણા-જીરુ પાઉડર 1 ચમચી લાલ મરચું 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન હળદર 1/2ચમચી જીરૂ • તેલ 2 ટેબલ ચમચી બટર બે ચમચી આદુ-લસણની પેસ્ટ બે ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા • મીઠું અને પાણી જરૂર પ્રમાણે મસાલા દહીં સાથે સર્વ કરવા માટે બાફેલી મકાઈની સ્લાઈસ ગાર્નીશિંગ માટે, આખા મરી લવિંગ તજ અને તમાલપત્ર બે-ત્રણ