ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
ค้นหา
พรีเมียม
สูตรที่ได้ Cooksnap มากที่สุด
สูตรที่มีคนดูมากที่สุด
พรีเมียม
กิจกรรม
FAQ
ส่งข้อเสนอแนะ
ภูมิภาค
ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
Sheth Shraddha S💞R
@cook_25001876
บล็อก
Cooking is my passion👩🏻🍳
ดูเพิ่มเติม
28
กำลังติดตาม
138
ผู้ติดตาม
กำลังติดตาม
ติดตาม
แก้ไขโพรไฟล์
สูตร (41)
Cooksnap (1)
ખીર (Kheer Recipe In Gujarati)
દૂધ
•
રાંધેલા ચોખા
•
ખાંડ
•
ઇલાયચી નો ભૂકો
•
ડ્રાયફૂટ (કાજુ,બદામ,પિસ્તા)ની કતરણ
•
કેસર દૂધમાં પલાળેલું
૪ થી ૫ વ્યક્તિ માટે
1
પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati)
મીડિયમ સાઈઝ ના પાઉં
•
તીખા ગાંઠિયા
•
પાણી
•
ડુંગળી
•
લીલું મરચું
•
મરચું પાઉડર
•
પાન ફુદીના ના પાન વાટેલા
•
આદુ ખમળેલું
•
કોથમીર
•
લીંબુનો રસ
•
સ્વાદ મુજબ મીઠું
૧૫ મિનિટ
૩ વ્યક્તિ
1
ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)
મેંદો(૨૫૦ ગ્રામ)
•
પેકેટ ઈનો
•
મીઠું
•
ખાંડ(દળેલી)
•
દહીં
•
બેકિંગ પાઉડર
•
ઓલિવ ઓઇલ(ઓપ્શનલ)
•
રવો અથવા સોજી
•
લસણ(ઝીણું સમારેલું)
•
ટોપીંગ્સ
•
ચીલી ફ્લેક્સ
•
જેટલું પાણી અને તેલ મિક્સ કરેલ
•
લોટને રેસ્ટ આપતા ૨ કલાક
૩ વ્યક્તિ
1
🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)
રોટલી
•
કોબી (પાતળી સમારેલી)
•
ગાજર (ખમળેલું)
•
મકાઈ ના દાણા (બાફેલી)
•
મીડિયમ ડુંગળી(પાતળી સમારેલી)
•
ટામેટાં સ્લાઈસ કરેલા
•
લાલ કે લીલા મરચા સમારેલા
•
કોથમીર
•
બટર
•
મેયોનિઝ
•
મીઠું સ્વાદ અનુસાર
•
જેટલો તીખાનો ભૂકો
•
૨૦ મિનિટ
૨ વ્યક્તિ
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
પેકેટ મેગી(સ્પેશિયલ મસાલા સ્પાઈસી)
•
પેકેટ બ્રેડ
•
અને ૧/૨ ગ્લાસ પાણી
•
કોથમીર
•
મોઝરેલા ચીઝ(રેગ્યુલર ચીઝ પણ ચાલે)
•
માખણ
•
લાલ કે લીલા મરચા
•
ગ્રીન ઓલિવસ
•
ચીલી ફ્લેક્સ
•
ચીઝ ક્યુબ(ખમળેલું)
૩૦ મિનિટ
૩ વ્યક્તિ
મેથી-લસણ ના રોટલા (Methi Lasan Thepla Recipe In Gujarati)
બાજરા નો લોટ
•
પાણી
•
મેથી
•
લીલું લસણ અથવા
•
સૂકું લસણ
•
મીઠું સ્વાદપ્રમાણે
૧૦ મિનિટ
૧ વ્યક્તિ
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
અડદના પાપડ મોટી સાઈઝના
•
કોઈન પાપડ
•
બાફેલી મકાઈ ના દાણા
•
નાનુું ટમેટું(ઝીણું સમારેલું)
•
નાની ડુંગળી(ઝીણી સમારેલી)
•
નાનું કેપ્સિકમ(ઝીણું સમારેલું)
•
કોથમીર
•
મરચું પાઉડર
•
ચાટ મસાલો
•
તીખાનો ભૂકો
•
લીંબુનો રસ
•
મીઠું સ્વાદ અનુસાર
•
૧૦ થી ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
૫૦૦ ગ્રામ ઢોસા નું ખીરું
•
મોટી ડુંગળી(ન ખાતા હોઈ તો એવોઇડ કરવી)
•
પીઝા સોસ
•
પનીર ઝીણું સમારેલું
•
કેપ્સિકમ (લાલ,લીલું,પીળું ઝીણું સમારેલું)
•
ડુંગળી ઝીણી સમારેલી
•
બાફેલી મકાઈ
•
ચીઝ ખમળેલું
•
કોથમીર
•
ઓરેગાનો
•
ચીલી ફ્લેક્સ
•
તીખા નો ભૂકો
•
૨૦ થી ૨૫ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
1
👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
બાફેલા રાજમા
•
બાફેલી મકાઈ
•
લાલ,લીલા અને પીળા કેપ્સિકમ
•
ડુંગળી ઝીણી સમારેલી
•
ઓલિવ ઓઈલ
•
વીનેગર
•
લસણ
•
કોથમીર
•
તીખાનો ભૂકો
•
શેકેલા જીરા નો ભૂકો
•
લીંબુ નો રસ
•
ખાંડ
•
૧૦ થી ૧૫ મિનિટ
૩ વ્યક્તિ
ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
કિલ્લો ટામેટાં
•
ખાંડ
•
પાણી
•
બટર
•
લીલા મરચા
•
તજ ના ટુકડા
•
લવિંગ
•
તીખાનો ભૂકો
•
મલાઈ
•
મીઠું
૩૦ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ માટે
1
ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati)
ચોખા
•
૩-૪ ટામેટાં મોટા સમારેલા
•
ડુંગળી મોટા કટકા સમારેલા
•
કળી લસણ ક્રશ કરેલું
•
& ૧/૨ ગ્લાસ પાણી
•
ગાજર ને વટાણા(ગાજર ઝીણા સમારીલેવા)
•
તેલ
•
હિંગ
•
જીરું
•
લવિંગ
•
તજ નો ટુકડો
•
મીઠું
•
૧૫ થી ૨૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ(કાજુ ને બદામ)મોટા સમારેલા
•
ખાંડ
•
પિસ્તા સમારેલા
૧૫ મિનિટ
1
ચોકો ચીઝ લાવા બ્રેડ (Choco Cheese Lava Bread Recipe In Gujarati)
બ્રેડ સ્લાઈસ
•
ચીઝ
•
ચોકલેટ કમ્પાઉન્ડ(ટુકડા)અથવા ન્યૂટેલા
•
બટર
•
પાણી
•
ચોકલેટ સોસ
૧૫ થી ૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
ભૈડકું(Bhaidku Recipe in Gujarati)
જુવાર
•
બાજરી
•
ચોખા
•
મગની દાળ ફોતરાં વાળી
•
પાણી
•
ખાટી છાસ
•
આદુ-મરચા ની પેસ્ટ
•
ભૈડકાનો લોટ
•
ચમચા તેલ
•
જીરું
•
લીલું લસણ સમારેલું
•
હિંગ
•
૧૫ થી ૨૦ મિનિટ
૨ વ્યક્તિ
1
ઈન્સ્ટન્ટ ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ખાંડ
•
& ૧/૨ વાટકી પાણી
•
ફ્રુટ (સમારેલુ)કોઈ પણ લઈ શકો.મેં કિવી અને સ્ટ્રોબેરી લીધી છે
•
૨૦૦ ગ્રામ વહીપક્રીમ
•
બ્રેડ
•
કિવી મોટી સમારેલી (ગાર્નિશીંગ)માટે
•
સ્ટ્રોબેરી સમારેલી (ગાર્નિશિંગ)માટે
૩૦ મિનિટ
૨ થી ૩ વ્યક્તિ માટે
મસાલા કંદ(Masala Kand Recipe in Gujarati)
મરચું
•
ધાણાજીરું
•
તીખાનો ભૂકો
•
મીઠું
•
લીંબુ રસ
•
તળવા માટે તેલ
૧૫ મિનિટ
૩,૪ વ્યક્તિ માટે
1
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
બ્રેડ
•
લસણ ઝીણું સમારેલું
•
બટર
•
ચીઝ ખમળેલું
•
કેપ્સિકમ ઝીણું સમારેલું
•
કોથમીર સમારેલી
•
લાલ અથવા લીલા તીખા મરચા
૧૫ થી ૨૦ મિનિટ
૩ કે ૪ વ્યક્તિ માટે
સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati)
સરગવો
•
છાશ
•
ચણા નો લોટ
•
લાલ મરચું પાઉડર
•
હળદર
•
લીલા મરચા જીણા સમારેલા
•
હિંગ
•
મીઠું
•
જરૂર પૂરતું પાણી
•
તેલ
•
તલ
૧૫ મિનિટ
૩ કે ૪ વ્યક્તિ
સ્પ્રાઉટ સૂપ(Sprouts Soup Recipe in Gujarati)
ફણગાવેલા મગ અને મઠ
•
દૂધી
•
પાણી
•
લીલું મરચું
•
કોથમીર
•
જેટલા બ્રોકલી & મકાઈ (બાફેલા)
•
પનીર
•
મલાઈ
•
મીઠું
•
લીંબુ નો રસ
•
હળદર
•
બટર
૩૦ થી ૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
પેકેટ ચોકલેટ ઓરિયો બિસ્કિટ (120 ગ્રામ વાળા)
•
ચોકલેટ સીરપ
•
દૂધ
•
બદામ કટકા
•
કાજુ
•
ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
•
પિસ્તા
30 થી 40 મિનિટ
૮ નંગ જેટલા તૈયાર થશે
1
ดูเพิ่มเติม