CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Premium Meal Plans
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
CookpadCookpad
Palak Sheth

Palak Sheth

@palaksfoodtech
Ahmedabad
  • Block

મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...

more
93 Following 508 Followers
Edit Profile
  • Recipes (177)
  • Cooksnaps (10)
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)

    1-1/2 કપ મેંદો • બેસન • સોજી • દળેલી ખાંડ • રુમ ટેમ્પરેચર વાળું ઘી(બિલકુલ ઓગળેલું ના લેવું) • બેકિંગ સોડા • બેકિંગ પાઉડર • ઇલાયચી પાઉડર • મીઠું • કેસર • બદામ પિસ્તા ની કતરણ
    • 1 કલાક
    • 40-45 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)

    વ્હાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ • મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ • તાજા કલકત્તી પાન • ઝીણી સમારેલી ટૂટીફ્રૂટી • ઇલાયચી ફ્લેવર્ડ મીઠી વરિયાળી • મિન્ટ ફ્લેવર્ડ મીઠી વરિયાળી • સુગર કોટેડ કલરફૂલ વરિયાળી • પાન સીરપ • ચોકલેટ મોલ્ડ્સ
    • 30 મિનિટ
    • 20-25 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)

    ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ • મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ • ઇન્સ્ટન્ટ કોફી પાઉડર • નાના રાઇસ ક્રેકર્સ • સિલિકોન કે પ્લાસ્ટિકના ચોકલેટ મોલ્ડ
    • 15 મિનિટ
    • 15-20 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    કોપરાપાક (Koprapak recipe in Gujarati)

    કોપરાનું છીણ (desiccated coconut) • મોળો તાજો દૂધનો માવો • ખાંડ • મિલી જેટલું પાણી • પીળો ફૂડ કલર • કેસર • ઇલાયચી પાઉડર • ચાંદીનો વરખ • બદામ પિસ્તા ની કતરણ • ઘી
    • 25-30 મિનિટ
    • 800 ગ્રામ જેવો
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    ગુલકંદ ખીર (Gulkand Kheer recipe in Gujarati)

    લીટર ફૂલ ક્રીમ દૂધ • બાસમતી ચોખા • બદામ • કાજુ • ઇલાયચી પાઉડર • ખાંડ • ગુલકંદ • રોઝ શરબત • સજાવવા માટે સૂકી ગુલાબની પાંદડી અને પિસ્તા પાઉડર
    • 30 મિનિટ
    • 4-5 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)

    ➡️કાલાજામુન બનાવવા માટે, • મોળો તાજો દૂધનો માવો • મિલી ફૂલ ક્રિમ દૂધ • લીંબુનો રસ • મેંદો • સોજી • બેકિંગ પાઉડર • દળેલી ખાંડ • ઇલાયચી પાઉડર • તળવા માટે ઘી કે વાસ વગરનું તેલ • કેસરી કલર • કાજુ •
    • 45 મિનિટ
    • 25-30 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    થાઇ નૂડલ્સ (Thai noodles recipe in Gujarati)

    ➡️થાઇ ગ્રીન કરી પેસ્ટ માટે, • દાંડી સાથેની કોથમીર • ડુંગળી • કળી લસણ • મોટો ટુકડો આદું • લીલા મરચાં • સૂકા ધાણા • જીરુ • કાળા મરી • ડાળી લેમનગ્રાસ • લેમન ઝેસ્ટ (ખમણેલી લીંબુની છાલ) • ફ્રેશ બેઝિલ •
    • 40 મિનિટ
    • 3-4 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    ફરાળી બફવડા (Farali Buff Vada recipe in Gujarati)

    મોટા બટાકા • શીંગદાણા • તલ • વરિયાળી • કોપરાનું છીણ(desiccated coconut) • બૂરું ખાંડ (caster sugar) • આદું મરચાની પેસ્ટ • લાલ મરચું પાઉડર • ગરમ મસાલો • સંચળ પાઉડર • સિંધવ મીઠું • સમારેલી કોથમીર •
    • 45 મિનિટ
    • 2-3 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)

    મેંદો • બેકિંગ પાઉડર • બેકિંગ સોડા • દહીં (રુમ ટેમ્પરેચર વાળું) • દૂધ (રુમ ટેમ્પરેચર વાળું) • દળેલી ખાંડ • મિક્સ કલરની ટૂટીફ્રૂટી • વાસ વગરનું તેલ • પાઇનેપલ ઇમલ્ઝન • લીંબુનો રસ • કલરફૂલ સ્પ્રીન્કલર્સ
    • 30 મિનિટ
    • 9-10 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)

    ➡️છોલે બનાવવા માટે, • છોલે ચણા • મિડિયમ સાઇઝની ડુંગળી • મિડિયમ ટામેટાં • આદું લસણ મરચાં ની પેસ્ટ • તજનો • તમાલપત્ર • લવિંગ • મોટી ઇલાયચી • બાદિયાનો ટુકડો • જીરુ • હીંગ •
    • 1 કલાક
    • 3 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)

    ➡️બોઇલ રાઇસ બનાવવા માટે, • દહેરાદૂન બાસમતી ચોખા • ચક્રફૂલ • તજનો ટુકડો • તમાલપત્ર • લવિંગ • ઘી • પાણી • ➡️લાલ ચટણી બનાવવા માટે, • સૂકા લાલ મરચા • કળી લસણ • આદું નો •
    • 45 મિનિટ
    • 3-4 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)

    બાજરીનો લોટ • મકાઇનો લોટ • મેથીની ભાજી • દહીં • ઝીણો સમારેલો ગોળ • તલ • લાલ મરચું પાઉડર • ધાણાજીરુ પાઉડર • હળદર • મીઠું • ગળ્યા અથાણાનો રસો અને તેલ • લસણ આદું મરચા ની પેસ્ટ •
    • 45 મિનિટ
    • 40-50 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)

    સોજી • દહીં • અમેરિકન મકાઈના દાણા • પાણી • આદું લસણ મરચાં ની પેસ્ટ • લાલ મરચું પાઉડર • હળદર • ધાણાજીરુ પાઉડર • મીઠું • ખાંડ • લીંબુનો રસ • તેલ •
    • 30 મિનિટ
    • 1-2 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)

    ➡️ખીરું બનાવવા માટે, • મોગર દાળ • મોટી ડુંગળી • કળી લસણ • આદું નો • લીલા મરચાં • મીઠું સ્વાદ પ્રમાણે • પાણી જરૂર મુજબ • ➡️પનીર ના સ્ટફીંગ માટે, • પનીર • મિડિયમ સાઇઝની ડુંગળી • ટામેટું •
    • 40 મિનિટ
    • 3-4 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)

    મેંદો • બેકિંગ પાઉડર • બેકિંગ સોડા • પ્લેઇન અળસી • પાણી • કેસ્ટર સુગર (બુરા) • દૂધ • ટીંપા પિસ્તા એસેન્સ • ટીંપા પિસ્તા ગ્રીન જેલ ફૂડ કલર • સોલ્ટેડ બટર • મધ • પિસ્તા નો ભૂકો •
    • 45 મિનિટ
    • 12 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    સત્તુ ઓટ્સ એનર્જી બાઇટ્સ (Sattu Oats Energy Bites)

    સત્તુનો લોટ • ઘી • ઇન્સ્ટન્ટ ઓટ્સ • બદામ • કાજુ • સૂકી લાલ દ્રાક્ષ • મધ • ડાર્ક ચોકલેટ • પીનટ બટર • સજાવવા માટે, • પિસ્તા ની કતરણ • બદામ ની કતરણ •
    • 30 મિનિટ
    • 20-25 પીસીસ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    રોઝ રબડી (Rose Rabdi Recipe in Gujarati)

    ફૂલ ક્રિમ દૂધ • ઘી • કોઇપણ રોઝ સીરપ • ખાંડ • સૂકી ગુલાબની પાંદડી • કાજુનો ભૂકો • ઇલાયચી પાઉડર
    • 45 મિનિટ
    • 3-4 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)

    ➡️ચાસણી બનાવવા માટે, • ખાંડ • પાણી • ટીંપા રેડ જેલ ફૂડ કલર • ટીંપા વ્હાઇટ રોઝ એસેન્સ • ➡️ખીરું બનાવવા માટે, • કપ(140 ગ્રામ) મેંદો • ઇનો(ફ્રૂટ સોલ્ટ) • ઘી • પાણી • ➡️તળવા માટે ઘી કે વાસ વગરનું તેલ
    • 30 મિનિટ
    • 25-30 નંગ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    મેંદુવડા (Meduwada recipe in Gujarati)

    અડદની દાળ • મોગર દાળ • મીઠું • મરી પાઉડર • લાલ મરચું પાઉડર • સમારેલી કોથમીર • સૂકો ફૂદીનો • પાણી જરૂર મુજબ • તળવા માટે તેલ
    • 30 મિનિટ
    • 2-3 વ્યક્તિ
  • Palak Sheth Palak Sheth
    Save this recipe and keep it for later.

    આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)

    મેંદો • દૂધ(રુમ ટેમ્પરેચર વાળું) • ઓગળેલું ઘી • ખાંડ • ટીંપા વ્હાઇટ રોઝ એસેન્સ • ઇલાયચી પાઉડર • બદામ • પિસ્તા • મોટા બટર પેપર
    • 30 મિનિટ
    • 12 નંગ
View More

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close