પોલેન્ટા કપ કેકસ

#હેલ્થી
મકાઇના દલીયા( પોલેન્ટા) ના ગુણો થી ભરપુર લો કાર્બ , ગ્લુટેન ફ્રી,લો કેલરી
વજન ઉતારવા માટે ડાયેટ પ્લાન માં ઉમેરવા લાયક વાનગી સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય
પોલેન્ટા કપ કેકસ
#હેલ્થી
મકાઇના દલીયા( પોલેન્ટા) ના ગુણો થી ભરપુર લો કાર્બ , ગ્લુટેન ફ્રી,લો કેલરી
વજન ઉતારવા માટે ડાયેટ પ્લાન માં ઉમેરવા લાયક વાનગી સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી સામગ્રી ભેગી કરી લો ઉપર માપ આપ્યાં પ્રમાણે
- 2
પોલેન્ટા ને ૧ચમચા તેલમાં શેકી લો એને બાજુ પર મૂકી દો,એ જ વાસણમાં ૧ ચમચો તેલ મૂકી માપ પ્રમાણે કાંદા, ટામેટા,એલેપેનો વારાફરતી ઉમેરો અને સાંતળો પછી એમાં આદુ અને લસણ ની પેસ્ટ, લાલ મરચું, જીરૂ પાવડર ઉમેરી દો
- 3
ઢાંકણ ઢાંકી ૨ મીનીટ માટે ચડવા દોપછી ૨ કપ પાણી ઉમેરો અને ઉકાળો આવે પછી પોલેન્ટા ઉમેરો સતત હલાવતા રહેવું
- 4
પાણી સૂકાય જાય પછી લીંબુ નો રસ ઉમેરો હુંફાળું હોય ત્યારે કેક ના મોલ્ડ માં ભરી ૫થી ૭મીનીટ માટે બાફવુ
- 5
પછી ઠંડા કરી મોલ્ડ માં થી બહાર કાઢી નોનસ્ટિક પેનમાં થોડું તેલ લઈને શેકી લેવા સજાવી ને ગરમ પીરસો
- 6
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)