બીસી બેલે ભાત
Heena Kataria @cook_11760967
આ અેક સાઉથ ઇન્ડિયન વાનગી છે,જેની સાથે દાલ કે કરી ની પણ જરૂર નથી પડતી.
#ચોખા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ, જીરૂ, હીંગ અને લાલ મરચા, લીમડાના પાન નાખી વઘાર કરો.
- 2
હવે તે માં અડધો કલાક પલાડેલા ભાત અને ચણા દાળ નાખી હલાવી લો.
- 3
હવે તે માં ઉપર બતાવેલ બધા મસાલા એડ કરી મિડિયમ તાપે ૩ થી ૪ સિટી વગાડી ઉતારી લો.
- 4
હવે અેક પેન માં ઘી ગરમ કરી તેમાં સૂકા લાલ મરચા નો વઘાર કરી ભાત ઉપર રેડી ગરમા ગરમ દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10169896



ટિપ્પણીઓ