કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો રેસીપી મુખ્ય ફોટો

ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો

Vibha Desai
Vibha Desai @cook_17498020

#કઠોળ

આમાં ખુબ જ ગુણકારી તત્વો હોય છે
વળી એ જો ફણગાવેલા હોય તો સોને પે સુહાગ
પચવામાં હલકા અને પ્રોટીન, ફાઈબર થી
ભરપુર આ વાનગી સવાર ના નાસ્તામાં ખુબ જ
સરસ અને ખુબ જ ઓછા તેલ માં બનાવી છે

#કઠોળ

આમાં ખુબ જ ગુણકારી તત્વો હોય છે
વળી એ જો ફણગાવેલા હોય તો સોને પે સુહાગ
પચવામાં હલકા અને પ્રોટીન, ફાઈબર થી
ભરપુર આ વાનગી સવાર ના નાસ્તામાં ખુબ જ
સરસ અને ખુબ જ ઓછા તેલ માં બનાવી છે

વધુ વાંચો

ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો

Vibha Desai
Vibha Desai @cook_17498020

#કઠોળ

આમાં ખુબ જ ગુણકારી તત્વો હોય છે
વળી એ જો ફણગાવેલા હોય તો સોને પે સુહાગ
પચવામાં હલકા અને પ્રોટીન, ફાઈબર થી
ભરપુર આ વાનગી સવાર ના નાસ્તામાં ખુબ જ
સરસ અને ખુબ જ ઓછા તેલ માં બનાવી છે

#કઠોળ

આમાં ખુબ જ ગુણકારી તત્વો હોય છે
વળી એ જો ફણગાવેલા હોય તો સોને પે સુહાગ
પચવામાં હલકા અને પ્રોટીન, ફાઈબર થી
ભરપુર આ વાનગી સવાર ના નાસ્તામાં ખુબ જ
સરસ અને ખુબ જ ઓછા તેલ માં બનાવી છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૨
  • 2 ચમચી તેલ
  • 1 ચમચીજીરૂ
  • 3ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 2 ચમચીખસખસ
  • 1/4 કપ૧/૪કપ કાજુ ના ટુકડા
  • 1/2 કપ છીણેલું ગાજર
  • 1/2 કપછીણેલા બટેટા
  • 1 કપ ફણગાવેલા બાફેલા મગ
  • 2 ચમચીલીંબુનો રસ
  • 1/4 કપઝીણી સમારેલી કોથમીર
  • 1/4 કપખમણેલું નાળિયેર તાજુ
  • 8-10લીમડાના પાન
  • સ્વાદ અનુસાર મીઠું
  • ગારનીશ માટે ટમેટા નું ફુલ, કેપ્સીકમ માં થી કાપેલા પાન, થોડી સમારેલી કોથમીર,ગાજર માં થી કાપેલા શેપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં માપ પ્રમાણે તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખી એમાં લીમડો, લીલાં મરચા, ખસખસ, કાજુ ના ટુકડા નાખી ૧ મિનિટ માટે સાંતળો પછી એમાં છીણેલું ગાજર અને છીણેલા બટેટા ઉમેરો એ ચડી જાય ત્યાં સુધી એને સાંતળો

    ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં ફણગાવેલા મગ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો કોથમીર અને કોપરાનું ખમણ ઉમેરી ને ઉતારી લો બાઉલ ભરીને અનમોલ્ડ કરી સજાવી ને સર્વ કરો

    ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
    ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Desai
Vibha Desai @cook_17498020
પર September 25, 2019 11:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ ચેવડો

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મઠ- પનીરી પરાઠા🥞
  2. મગ અને ભાત
  3. વાટી દાળના ખમણ
  4. લોબીયા પનીર કબાબ
  5. છોલે -ભટુરે
  1. છોલે પાલક ટિકકી
  2. ચોળા ઢોકળી
  3. મસૂર મખની
  4. માઁ કી દાલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10704590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close