કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી હંગ કડ કબાબ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી હંગ કડ કબાબ રેસીપી મુખ્ય ફોટો

ચીઝી હંગ કડ કબાબ

Heena Kataria
Heena Kataria @cook_11760967
SURAT

#સ્ટાર્ટ
હું આજે લાવી છું ખૂબજ ટેસ્ટી સ્પાઈસી‌ અને ચીઝી કબાબ.જે પાર્ટી માટે બેસ્ટ છે. અને તેને બનાવવા ખૂબ સરળ છે.

#સ્ટાર્ટ
હું આજે લાવી છું ખૂબજ ટેસ્ટી સ્પાઈસી‌ અને ચીઝી કબાબ.જે પાર્ટી માટે બેસ્ટ છે. અને તેને બનાવવા ખૂબ સરળ છે.

વધુ વાંચો

ચીઝી હંગ કડ કબાબ

Heena Kataria
Heena Kataria @cook_11760967
SURAT

#સ્ટાર્ટ
હું આજે લાવી છું ખૂબજ ટેસ્ટી સ્પાઈસી‌ અને ચીઝી કબાબ.જે પાર્ટી માટે બેસ્ટ છે. અને તેને બનાવવા ખૂબ સરળ છે.

#સ્ટાર્ટ
હું આજે લાવી છું ખૂબજ ટેસ્ટી સ્પાઈસી‌ અને ચીઝી કબાબ.જે પાર્ટી માટે બેસ્ટ છે. અને તેને બનાવવા ખૂબ સરળ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૫ વ્યક્તિ
  1. ૫ ચમચી હંગ કડ
  2. ૪ ચમચી ખમણેલું ચીઝ
  3. ૪ ચમચી ખમણેલું પનીર
  4. ૧ ચમચી કપ કરેલૂ લીલું મરચું
  5. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  6. ૧/૨ ચમચી સંચળ પાવડર
  7. ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  8. ૧/૨ ચમચી કાળા મરીનો પાઉડર
  9. ૧ ચમચી લીલા ધાણા
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૩ ચમચી બ્રેડ ક્રમસ
  12. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દહીં ને કપડા માં ૨ કલાક માટે બાંધી ને મૂકી દો.

    ચીઝી હંગ કડ કબાબ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દહીં માં બધા બ્રેડ ક્રમસ સીવાય ના બધા મસાલા મિક્સ કરો.

  3. 3

    ગોળ બનાવેલ કબાબ ને બ્રેડ ક્રમસ માં રમટોળી થોડી વારમાંટે ફ્રીજ માં સેટ કરવા મૂકી દો.

  4. 4

    હવે તેને બહાર કાઢી ગરમ તેલમાં તળી લો.

    ચીઝી હંગ કડ કબાબ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ કબાબ સાથે કોઈ ચટણી કે સોસ ની જરૂર નથી પડતી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Kataria
Heena Kataria @cook_11760967
પર October 12, 2019 16:47
SURAT
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઘારી
  2. હૈદરાબાદી વેજ દમ બિરયાની
  3. મસાલેદાર કોદરી ની  મીની ઈડલી
  4. જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
  5. હેલ્ધી મગની પીળી દાળનો સૂપ
  1. મન્ચુરિયન
  2. સમોસા ચાટ
  3. રવા ગુલાબ જાંબુ
  4. રસિયા ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10822284
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close