સેઝવાન પનીર પોકેટ
#સ્ટાર્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર,મકાઈ,કેપ્સીકમ,અને ગાજર ને મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ તેમા મીઠુ,મરી પાઉડર,સેઝવાન ચટની બધુ મિક્સ કરી લો.
- 3
હવે મેંદો લઇ તેમા પાની નાખી મિક્સ કરી લો.
- 4
હવે સમોસા ની પટ્ટી લઇ તેને 2ભાગ મા કાપી લો.
- 5
પછી તેને પલ્સ ની સાઈન મા ગોઠવો.
- 6
પછી વચ્ચે મસાલો ભરી લો અને ચારે બાજુ મેંદો નો પેસ્ટ લગાવી તેને બંધ કરી દો.
- 7
આજ રીતે બધા પોકેટ તયાર કરી લો અને પછી તેને ફ્રાય કરી લો.
- 8
તયાર છે સેઝવાન પનીર પોકેટ તેને મયોનિસ ડીપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10833458





















ટિપ્પણીઓ