રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી તેમાં સમારેલા કાજુ બદામની કતરણ નાખીને બરાબર સાંતળી લો
- 2
હવે કાજુ બદામની કતરણ સંતળાઈ જાય બાદ તેમાં સમારેલા ખજૂર ને નાખો અને એકદમ સરસ રીતે મિક્સ કરીને ગરમ કરી લો સરખો ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ નાખો
- 3
એ પણ સરખી રીતે મિક્સ કરીને ગરમ કરી લો. ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે ઠરવા મૂકી ત્યાર બાદ તેમાંથી રોલ વાળી લો ત્યારબાદ તેના પર ખસખસ છાંટી તેને બરાબર રગદોળી લો
- 4
હવે આ રોલને પ્લાસ્ટિકના પેપરમાં વીટાળી લઈ તેને એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દો
- 5
ફ્રીઝમાંથી કાઢ્યા બાદ તેના પીસ કરી લો
- 6
તૈયાર છે ખજૂર ના રોલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11246048


















ટિપ્પણીઓ