કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati)

Sneha Shah
Sneha Shah @sneha_333

#goldenapron3
વીક 16

#goldenapron3
વીક 16

વધુ વાંચો

કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati)

Sneha Shah
Sneha Shah @sneha_333

#goldenapron3
વીક 16

#goldenapron3
વીક 16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપબાફેલી મકાઈ
  • 2ટમેટા ની પ્યૂરી
  • 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 1/2 કપઝીણું સમારેલું કેપ્સિકમ
  • 1ચમચી આદુ,મરચાં, લસણ ની પેસ્ટ
  • 1 કપછીણેલું પનીર
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીકિચન્કિંગ મસાલો
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • 1/2 ચમચીધના જીરું
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીખાંડ
  • 2 ચમચીક્રિમ/મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં 2 થી 3 ચમચી તેલ મુકીશું.તેમાં હિંગ નાખીશું ને ટામેટાની પ્યૂરી સાંતળવા મુકીશું.ટામેટાની પ્યુરી ને 4 થી5 મિનિટ બરાબર સંતળીશું જ્યાં સુધી તેલ ના છૂટે.

    કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજી એક પેન મ 2 ચમચી તેલ મુકીશું તેમાં કેપ્સિકમ ને ડુંગળી સાંતળી લઈશું.

    કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું બરાબર સંતળાઈ જય એટલે તેને અગાવ થી સંતળેલી ટમેટા ની પ્યુરી માં ઉમેરી ને બરાબર હલાવી લઈશું.હવે ધીમા તાપે ગેસ રાખી તેમાં બધા મસાલા નાખી લઈશું ને સબ્જી ને 6 રહી 7 મિનિટ થવા દઈશું.

    કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ બેન્ડ કરી તેમાં બાફેલી મકાઈ ના દાણા ને પનીર ઉમરી ને બરાબર હલાવી લઈશું ને ગરમ ગરમ સર્વ કરીશું.

    કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન પનીર ભુરજી (Corn Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Shah
Sneha Shah @sneha_333
પર May 07, 2020 10:24
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Mona Divyesh Patel
Mona Divyesh Patel @cook_18452345
May 08, 2020 17:38
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
  2. બેસન લડડુ (besan laddu racipe in Gujarati)
  3. પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
  4. બ્રિન્જલ ગ્રેવી પોટેટો (Brinjal Gravy potato sabji Recipe In Gujarati)
  5. નૈવેદ લાપસી
  1. ડોનટ 🍩(donuts recipe in gujarati)
  2. કોથમીર મરચા નું લોટવાળું શાક
  3. સેવની બિરંજ (Vermicelli recipe in Gujarati)
  4. બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11264398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close