બાજરી નૉ વધારેલૉ રૉટલૉ

rajni parekh @cook_14718750
રાંધવાની સૂચનાઓ
- 1
સો પેહલા રૉટલા ને હાથ થી મસળી ને ભુકૉ કરૉ
- 2
એક પેન મા બે ચમચી તેલ લૉ તેમા આદુ મરચા.એડ કરી સાતળૉ.હવે તેમા લીલુ લસણ.કાદૉ.કેપસીકમ.લીલૉ કાદૉ.ટામેટુ.એડ કરી ને બે મીનીટ સાતળૉ
- 3
હવે તેમા મીઠુ.મરચુ.હળદર.ધાણાજીરૂ.ગરમ મસાલૉ નાખી ને બરાબર મીક્ષ કરી ને તેમા રૉટલા નૉ ભુકૉ એડ કરી ને ઉપર કૉથમીર નાખી ને રૉટલૉ તૈયાર કરૉ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11324744



ટિપ્પણીઓ