રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મુઠીયા ના નાના પીસ કરી લો.
- 2
ડુંગળી અને ટમેટા ના પણ સરખા પીસ કરી લો.
- 3
હવે દહીં માં બધી સામગ્રી મિક્ષ કરો.
- 4
દહીં ના મિશ્રણ માં મુઠીયા,ડુંગળી,ટામેટા અને સિમલા મિર્ચ ના પીસીસ ઉમેરી અડધી કલાક માટે મેરીનેટ થવા મુકો.
- 5
હવે તવા પર તેલ મૂકી તેને શેલોફ્રાય કરો.
- 6
શેલોફ્રાય થઈ ગયા પછી તેને સ્ટીક માં મુકો અને લીલી ચટણીની સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11337724










ટિપ્પણીઓ