કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી મુખ્ય ફોટો

વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા

Trupti Patel
Trupti Patel @cook_with_ishi

#લીલી

#લીલી

વધુ વાંચો

વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા

Trupti Patel
Trupti Patel @cook_with_ishi

#લીલી

#લીલી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  • વિન્ટર સ્પેશ્યલ પેસ્તો સોસ માટે
  • 400ગ્રામ બેસિલ
  • 200ગ્રામ પાલક
  • 50ગ્રામ લીલા ધાણા
  • 50ગ્રામ લીલું લસણ
  • 100ગ્રામ પરમેસન ચીઝ / અમુલ ચીઝ
  • 100ગ્રામ ઓલિવ તેલ
  • મીઠું - સ્વાદ અનુસાર
  • 100ગ્રામ કપ કાજુ
  • શાક ભાજી - સમારેલા
  • 50ગ્રામ બ્રોકોલી
  • 50ગ્રામ લીલી ડુંગળી
  • 50ગ્રામ એસ્પરેગસ
  • 100ગ્રામ મશરૂમ
  • 2ચમચા લીલા કેપ્સિકમ
  • 2ચમચા લીલા વટાણા
  • 2ચમચા ફણસી
  • 2ચમચા ઝૂકીની (તુરીયા)
  • 2મોટા ચમચા સાંતળવા માટે ઓલિવ તેલ
  • મીઠું, મરી - સ્વાદ અનુસાર
  • 1ચમચી ઇટાલિયન સિઝનીંગ
  • 500ગ્રામ મીઠું નાખી બાફેલા પાસ્તા
  • પીરસવા માટે ચીઝ - જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પેલા પેસ્તો સોસ તૈયાર કરવા માટે એક ગ્રાઈન્ડર માં પેસ્તો સોસ ની સામગ્રી નાખી અને સોસ તૈયાર કરી લો

    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ1ફોટો
    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ મૂકી બધા શાક ભાજી એક પછી એક ઉમેરતા જાવ, સાથે મીઠું, મરી અને ઇટાલિયન મસાલો નાખો. મશરૂમ નું પાણી બળી જાય ત્યાં સુધી કૂક કરો. મશરૂમ ના પાણી માં જ બધા શાક કૂક થઇ જશે સારી રીતે.

    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ2ફોટો
    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ2ફોટો
    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાફેલા પાસ્તા ઉમેરો, એમાં પેસ્તો સોસ નાખો, બધી સરસ રીતે મિક્સ કરી દો.

    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ3ફોટો
    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ3ફોટો
    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમાં ગરમ સર્વ કરો ચીઝ નાખી ને.

    વિન્ટર સ્પેશ્યલ પેસ્તો પાસ્તા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trupti Patel
Trupti Patel @cook_with_ishi
પર January 07, 2020 21:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પેસ્તો પાસ્તા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. તુલસી નું શરબત
  2. મેગી કટલેટ પીઝા
  3. આમળા ની હિંગોળી(મુખવાસ)
  4. લીલવા પુલાવ
  5. કારેલા બટાકા નું શાક
  1. પાલક ના ગાંઠીયા
  2. કુંભણીયા ભજીયા
  3. પાલક ની ચકરી
  4. પાવભાજી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344379
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close