કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ મખની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ મખની રેસીપી મુખ્ય ફોટો

દાળ મખની

Rina Joshi
Rina Joshi @cook_13759896
Rajkot

#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ
દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો

#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ
દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો

વધુ વાંચો

દાળ મખની

Rina Joshi
Rina Joshi @cook_13759896
Rajkot

#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ
દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો

#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ
દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦૦ ગ્રામ કાળા અડદ
  • ૧૦૦ ગ્રામ નાના રાજમા
  • ૧ કપ જીણી સમારેલી ડુંગળી
  • ૧ મોટી ચમચી આદુની પેસ્ટ
  • ૧ મોટી ચમચી લસણની પેસ્ટ
  • ૨ નંગ ટમેટા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ નાની ચમચી લાલ મરચું
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૧ મોટી ચમચી માખણ
  • ૧ નાની ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાળા અડદ અને રાજમાને ગરમ પાણીમાં સાતથી આઠ કલાક પલાળીને રાખો

  2. 2

    સૌપ્રથમ કુકરમાં માખણ અને તેલ નાખો

  3. 3

    પછી તેમાં ડુંગળી ઉમેરો

  4. 4

    ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરો

  5. 5

    પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરો

  6. 6

    બધું સરસ સંતળાઈ જાય પછી બધા મસાલા ઉમેરો

  7. 7

    હવે મીઠું ઉમેરો

  8. 8

    છેલ્લે કાળા અડદ અને રાજમાં ઉમેરો તેલ ઉપર આવે એટલે પાણી ઉમેરી કૂકર બંધ કરો

  9. 9

    કુકરમા પાંચથી છ વિસ્લ પર વગાડો

  10. 10

    આ દાળ કૂકરમાં કરવાથી એકદમ સરસ ઘાટી અને એકરસ થશે

  11. 11

    કાળા અડદ અને રાજમા તમારી પસંદગી મુજબ લઈ શકો છો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rina Joshi
Rina Joshi @cook_13759896
પર January 22, 2020 04:46
Rajkot
Cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કરારી રોટી
  2. બરિટો રેપ
  3. ફુદીના નો પાઉડર
  4. દહી ફુદીનાની ચટણી વિથ ફ્રાઈસ
  5. મિક્સ સોસ પાસ્તા
  1. ઉંધિયું
  2. તુવેર ના ટોઠા
  3. ઘઊ ના લોટ ની ફુટ કેક
  4. ફરાળી દહીંવડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11434599
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close