રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પાન માં 2 ચમચી ઘી મૂકી ગરમ કરો... હવે તેમાં કાજુ અને બદામ ને ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી સેકી લો. ને એક વાટકા માં કાઢી લો.
- 2
હવે પાન માં ફરી થી 2 ચમચી ઘી નાખી ગરમ કરો. તેમાં સમારેલ કાળો ખજૂર ઉમેરી મિક્સ કરો..ખજૂર ઢીલો થાય ત્યાં સુધી હલાવો.. હવે. 4 થી 5 મિનિટ માં ખજૂર ઢીલો થઈ ગયો હશે...
- 3
હવે ખજૂર માં સાંતળેલ કાજુ તથા બદામ ઉમેરી મિક્સ કરો... અને હાથ પર થોડું ઘી લગાવી બોલ વાળી લો... ને સર્વે કરો....
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11496664





ટિપ્પણીઓ