કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરિયો મુશ પુડિંગ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરિયો મુશ પુડિંગ રેસીપી મુખ્ય ફોટો

ઓરિયો મુશ પુડિંગ

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#એનિવર્સરી
#ડેઝર્ટ

#એનિવર્સરી
#ડેઝર્ટ

વધુ વાંચો

ઓરિયો મુશ પુડિંગ

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#એનિવર્સરી
#ડેઝર્ટ

#એનિવર્સરી
#ડેઝર્ટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૨થી ૧૫ ઓરીઓ બિસ્કિટ
  • ૩ ચમચી બટર
  • ૫૦ ગ્રામ વિપ ક્રીમ
  • ડાર્ક ચોકલેટ / ડેરી મિલ્ક ચાર
  • ૨ ચમચી દૂધ
  • ૧૦૦ એમએલ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાર ઓરીઓ બિસ્કિટ ને વચ્ચે થી તોડી નાખી ને મિકસર માં જીનો પાઉડર કરી નાખવો...

    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પાઉડર માં થી પંદર જેટલી ચમચી પોડર અલગ કરી નાખવો..અને તેની અંદર ત્રણ ચમચી બટર નાખી તેને બરાબર હલાવી પાઉડર તૈયાર કરવો અને તેને એક કાચ ના કપ માં બે ચમચી જેટલો નાખી તેને ચમચી ની મદદ થી એકસરખું દબાવી દો...હવે વીપ ક્રીમ બનવા માટે..

    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ2ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ2ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણ માં ૫૦ ગ્રામ વેપ ક્રીમ નો પાઉડર નાખી તેમાં ૧૦૦એમ એલ ઠંડુ પાણી નાખી તેને ૧૫ મિનિટ ફ્રિજ માં રાખવું.. ત્યારબાદ ૧૫ મિનિટ બાદ તેમાં બોસ ફેરવવું...જ્યાં સુધી ક્રીમી ના થઈ ત્યાં સુધી...હવે તેની અંદર બીજો રેહાવા દીધેલ ઓરીઓ બિસ્કિટ પાઉડર ની નાખી તેને બોસ વડે પાંચ મિનિટ ફેરવવું...

    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વેપ ક્રીમ ગ્લાસ માં ચમચી વડે નાખવું...૨ ચમચી જેટલું...હવે ચોકલેટ ના નાના ટુકડા કરી તેની અંદર બે ચમચી દૂધ નાખી તેને લિકવિડ જેવું કરી તેને ગ્લાસ માં એક ચમચી જેટલું ઉપર નાખવું...

    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ4ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ4ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેને ૫ મિનિટ ફ્રીજ માં મૂકવું...અને ત્યારબાદ તેને ઓરિઓ બિસ્કિટ થી ગાર્નિશ કરવું...તો તૈયાર છે ઑરીઓ મુશ પૂડિંગ

    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ5ફોટો
    ઓરિયો મુશ પુડિંગ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર March 08, 2020 09:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓરિઓ પુડીંગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર મખની
  2. પાણી પૂરી કેક
  3. ટ્રેડિશનલ ઠંડાઈ
  4. ડેટસ એન્ડ ચોકલેટ મૂઝ (Dates And Chocolate Mousse recipeingujarat
  5. ગાજર હલવા આઈક્રીમ કોન
  1. કોકોનટ લાડુ
  2. બટાકા ની સૂકી ભાજી
  3. વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe in Gujarati)
  4. ક્રિસ્પી બ્રેડ રોલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11723618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close