રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં ઘી મુકી ને ગરમ થાય પછી તેમા સેવ ઉમેરી 5 મિનિટ માટે ગોલ્ડન થાય ત્યા સુધી શેકી લો.
- 2
હવે તેમા ધીમે ધીમે દુધ અને ખાંડ ઉમેરો અને હલાવતા જાઓ અને દુધ ધટ્ટ થવા દો.
- 3
ઉપર થી એલચી પાઉડર તેમજ કતરણ નાખી મિક્સ કરો.
- 4
હવે બનાવેલી ખીર ને કુંડલી મા સર્વ કરી ઉપર થી બદામ ની કતરણ અને કેસર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11740768











ટિપ્પણીઓ