રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી ફ્લાવર અને કેપ્સિકમ ગાજર અને બટાકા ને પાંચ સીટી વગાડો
- 2
ત્યારબાદ બાફ્યા બાદ ભાજીપાવ ના મશીનથી છૂંદો ને મટર ને આખા રાખો ને પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને બટર નાખો નાખો અને એની અંદર જીરુ મૂકી અને આખા મરચા નાખી અને વગારો
- 3
ત્યારબાદ તેમાં ટામેટા નાખીને તેને ચડવા દો ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી છે એ મિક્સ કરી દો
- 4
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી અને તેને ચડવા દો
- 5
ચડી જાય પછી તેણે એક પ્લેટમાં સર્વ કરો અને તેને પાઉં સાથે ને છાશ પાપડ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11815870











ટિપ્પણીઓ