તીખી પાણીપુરી😋
#goldenapron3
#Week7
#Potato🍈+Pudina🍃
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાનો મસાલો બનાવવા માટે, આપેલી બધી જ સામગ્રી ને એક વાસણ મા લઈ ભેળવી લો.
- 2
હવે ફુદીના નુ પાણી બનાવવા માટે, બધી જ પાણી બનાવવા ની સામગ્રી ને મિક્સર મા નાખી ક્રસ કરી પેસ્ટ બનાવો અને તેમા જરૂર મુજબ પાણી ઉમેરી ઠંડુ કરો.
- 3
તો તૈયાર છે બટેટા ના માવા સાથે તીખુ ફુદીનાનુ પાણી...ઉપર થી સેવ અને ડુંગળી નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11872875











ટિપ્પણીઓ