રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ઘી મૂકી ને સેવ સેકી લો. ત્યાર બાદ એક તપેલી માં ગેસ પર દૂધ ગરમ મૂકી દો. તેમાં ઉભરો આવે ત્યારે તેમાં શેકેલી સેવ ઉમેરી દો.બરાબર હલાવી લો.
- 2
હવે તેમાં કેસર ઉમેરી દો. બરાબર ચડવા દો ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં ખાંડ ઉમેરી દો. કાજુ, બદામ કીસમીસ પણ ઉમેરી દો.
- 3
બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચમચી મલાઈ ઉમેરો.
- 4
૨ મિનીટ ઉકળવા દો ફરી થી. ત્યાર બાદ સર્વ કરો. ઠંડી અથવા ગરમ. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11948181
















ટિપ્પણીઓ