હાફૂસ કેરી નો રસ
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11960641
સૌ પ્રથમ એક ઊંડા વાસણ માં ઉપર ની દરેક સામગ્રી ભેગી કરી લો.
ત્યારબાદ હેન્ડ મિક્સર થી ગ્રાઇન્ડ કરી લો.
હવે એક સરવિંગ બાઉલ માં કાઢી લો. તેના પર સૂંઠ પાઉડર છાંટી ને પીરસો. ખૂબ જ ઘટ્ટ અને સ્વાદીષ્ટ લાગે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ