રાજગરાની પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરાના લોટ ચાળી લો પછી તેમાં મીઠું મરચું અને ૨ ચમચી તેલ નાખો. પછી પાણીથી લોટ બાંધી લો બહુ ઢીલો ન બાંધો
- 2
એક કડાઈમાં તેલ ઉપર ગેસ પર ગરમ કરવા મૂકો. લોટમાંથી નાના લૂઆ કરીને પૂરી વણી લો પછી ગરમ તેલમાં તળી લો
- 3
તૈયાર છે રાજગરાની પુરી. વ્રતમાં ઉપવાસ માં ખાઈ શકાય છે. ફરાળી સુકી ભાજી સાથે ખાઈ શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982610









ટિપ્પણીઓ