ટમેટાં નું સુપ

Shital Majithia @cook_21353208
#લોકડાઉન #week6 #golaenapron3 #એપ્રિલ #કાનંદા લસણ વગર ની
ટમેટાં નું સુપ
#લોકડાઉન #week6 #golaenapron3 #એપ્રિલ #કાનંદા લસણ વગર ની
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટાં ને પાણી સાથે ધોઈ પછી તેને કુકર માં બે સીટી થાય એટલે તેમાં હેડમિકસર ફેરવી લો અને પછી તેને ચારણી માં નીતારો એક કઠણાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં લવિંગ અને તજ નાખી ને તેમાં ટમેટાં સૂપ નો વધારો જોઈએ તે પ્રમાણે મીઠું મરીનો પાઉડર અને પછી ખમડેલો આદૂ નાખી ને તેને 10મીનીટ ઉકાળો પછી તેને બાફેલા મગ અને સલાડ સાથે સર્વ કરો જે બહુ ટેસ્ટી લાગે છે
Made this recipe? Share a Cooksnap!
Let Shital Majithia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11997208






ટિપ્પણીઓ