કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવર ના પકોડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવર ના પકોડા રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવર ના પકોડા

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

ફ્લાવર ના પકોડા

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ
  • ૫૦ ગ્રામ ફ્લાવર ના ટુકડા
  • ૧/૨ કપ મગ છડી દાળ પલાળેલી
  • ૧/૨ કપ રાંધેલા ભાત
  • ૨ ચમચી દહીં
  • ૧/૪ કપ ચોખાનો લોટ
  • ૧/૪ કપ ચણા નો લોટ
  • ૧ ચમચી લીલા મરચાં ના ઝીણા સમારેલા
  • ૧ ચમચી આદુ નું છીણ
  • ૧ ચમચી હળદર
  • ૧/૨ ચમચી હિંગ
  • ૧ ટી. સ્પૂન મરી પાઉડર
  • ૧ ચમચી તલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી તેલ
  • ચપટીસોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ મૂકો. સૌથી પહેલા ફ્લાવર ને ધોઈ ને ઉકળતા પાણી માં ૫ મિનીટ બાફી લો. છડી દાળ પલાળેલી લેવી. બે કલાક પહેલા પલાળી રાખવી. પછી તેને અધકચરી વાટી લેવી.

    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં રાંધેલા ભાત, અને લોટ, મસાલા ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો.

    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં ફ્લાવર ના ટુકડા ઉમેરો. ૧૦ મિનીટ ઢાંકી દો. ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મુકો. તેમાં આ ફ્લાવર ને તળી લો. અલગ અલગ ચટણી સાથે પીરસો.

    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર ના પકોડા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

dharma Kanani
dharma Kanani @cook_19737958
પર April 11, 2020 18:21
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Shital Jataniya
Shital Jataniya @shital10
April 12, 2020 06:46
superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ખમણ
  2. ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
  3. પાણી પૂરી
  4. સેન્ડવિચ ઢોકળા
  5. સેવ ખમણી
  1. 🌹"બેસન લાડુ" (ધારા કિચન રસિપી) 🌹
  2. મેંગો જ્યુસ
  3. પિઝા સોસ
  4. ઘઉંના લોટની સેન્ડવીચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12035858
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close