કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી મુખ્ય ફોટો

કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક

mamta dave
mamta dave @cook_20940920

#MC

#MC

વધુ વાંચો

કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક

mamta dave
mamta dave @cook_20940920

#MC

#MC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
અઢીસો ગ્રામ
  • અઢીસો ગ્રામ કારેલા
  • 2બટાકા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીમરચું
  • ચમચીધાણાજીરું ૧
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીતેલ
  • ૧૦થી ૧૨ નંગ સીંગદાણા
  • ૮ થી ૧૦ નંગ કાજુ અને દ્રાક્ષ
  • 2 ચમચીગોળ
  • તળવા માટે તળવા માટે તેલ
  • 1વાટકી ચણાનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કારેલા અને બટાકાની છાલ ઉતારી અને સમારો લાંબા-લાંબા પછી કારેલાની છાલ જે હોય એને સમારી અને એની અંદર મીઠું ભભરાવી અને દસ મિનિટ સુધી રાખી મુકો

    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કારેલાની છાલ ને એકદમ નીતારી અને ની કડવાસ કાઢી નાખો પછી તેમાં ચણાના લોટ મીઠું મરચું હળદર ધાણાજીરું અને થોડો ગોળ અને અડધી ચમચી તેલ નાખીને નાના નાના મુઠીયા વાળો

    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એને ગેસ ઉપર ધીમા તાપે તળો ક્રિસ્પી થાય ત્યાં સુધી બીજી કડાઈમાં તેલ ગરમ કરી અને કારેલા સમારેલા છે એ વધારો અને એની સાથે બટાકાને પણ વધારો એની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી ઉપર પાણી મૂકીને ચડવા દો

    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કારેલા અને બટાકા ચડી જાય એટલે એમાં બે ચમચી ગોળ નાખો અને મુઠીયા થયેલા છે માં મિક્સ કરો ત્યારબાદ તેમાં સીંગદાણા કાજુ દ્રાક્ષ બધું તળી ને એડ કરી દો અને સર્વ કરો

    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કારેલા ની છાલ ના મુઠીયા વાળું શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta dave
mamta dave @cook_20940920
પર April 12, 2020 08:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karela છાલ મુઠીયા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in gujarati)
  2. ખમણ
  3. સેમોલીના બીટ ઈડલી
  4. ફ્રૂટ બ્રેડ (Fruit Bread recipe in gujarati)
  5. મીઠી સેવ
  1. રીંગણા અને બટાટા નૂ ભરેલું શાક
  2. કોથમીર મરચા ની ચટણી
  3. કાંદા લસણ વગરની રેશીપી છોલે
  4. રવા ના સ્વીટ ઘૂઘરા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12081260
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close