કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક)

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#ડિનર

#ડિનર

વધુ વાંચો

સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક)

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#ડિનર

#ડિનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ વ્યક્તિ
  • કણક માટે
  • ૧/૨ કપ ઘઉં નો લોટ
  • 1ટે. સ્પૂન તેલ (મોણ માટે)
  • ૧/૨ ટી. સ્પૂન હળદર
  • ૧/૪ ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  • ૧/૪ ટી. સ્પૂન હિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ઘી અથવા તેલ પકાવવા માટે
  • સ્ટફિંગ માટે
  • ૧/૪ કપ ગાજર નું છીણ
  • ૧/૪ કપ બીટ નું છીણ
  • ૧/૪ કપ પાલક ઝીણી સમારેલી
  • 1ટી. સ્પૂન આદુ નું છીણ
  • 2ટે. સ્પૂન દહીં નો મસ્કો બિલકુલ પાણી નિતારેલું દહીં
  • ૧/૪ ટી. સ્પૂન હળદર
  • ૧/૪ ટી. સ્પૂન કાશ્મીરી મરચું પાઉડર
  • ૧/૪ ટી. સ્પૂન હિંગ
  • 1ટી. સ્પૂન ઘી
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર નું છીણ નું પાણી નિતારી લો, પાલક ઝીણી સમારેલી બરાબર ધોઈ ને લો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી ગરમ મૂકી તેમાં ૫ મિનીટ સાંતળી લો. બીટ નું છીણ નું પણ પાણી નિતારી દો. ગાજર પાલક ને બિલકુલ ઠંડા થવા દો. તેમાં કોઈ જ મસાલા ઉમેરવાના નથી.

    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહીં નો મસ્કો, ગાજર પાલક, બીટ બધું જ મિક્સ કરી લો. તેમાં હળદર, હિંગ, મરચું, મીઠું, આદુ નું છીણ ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો.

    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ બાંધી ને તેના એક સરખા ચાર લુવા કરી લો. તેને પાટલા પર વણી લો. તેના પર સ્ટફિંગ મૂકી દો. અને બંધ કરી ને ફરી વણી લો.

    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોન સ્ટીક લોઢી પર ઘી અથવા તેલ માં પકવી લો. તૈયાર છે ગરમ ગરમ પરાઠા ચટણી અને માખણ સાથે પીરસો.

    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

dharma Kanani
dharma Kanani @cook_19737958
પર April 14, 2020 09:37
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા દહીં ગાજર બીટ પાલક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી
  2. દાલ મખની, જીરા રાઈસ, અને રૂમાલી રોટી
  3. ટુટી ફ્રૂટી
  4. પ્યાજ કચોરી
  5. ભેળ
  1. ગ્રીન ડીપ
  2. પિઝા કપ કેક
  3. ગાંઠિયા
  4. કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/12089175
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close