કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati)

Ravina Kotak
Ravina Kotak @ravina303

#મોમ
#goldenapron3
Week 3

#મોમ
#goldenapron3
Week 3

વધુ વાંચો

માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati)

Ravina Kotak
Ravina Kotak @ravina303

#મોમ
#goldenapron3
Week 3

#મોમ
#goldenapron3
Week 3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ થી ૫ વ્યકિત માટે
  • 200 ગ્રામ મેંદો
  • 260 ગ્રામ નેસ્લે મિલ્ક મેઇડ
  • 1/2 ચમચી બેકિંગ સોડા
  • 4 ટીસ્પૂનકૉકો પાઉડર
  • 100 ગ્રામ અમૂલ બટર
  • 2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 2 ટીસ્પૂનવેનીલા અસેન્સ
  • 165મીલી દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો, બેકિંગ સોડા ને બેકિંગ પાઉડર મિક્સ કરી લેવું

    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ બીજા બાઉલ માં બટર ને મિલ્ક મેઇડ લઈ ને બીટર થી બીટ કરવું બટર મેલ્ટ થઇ જાય ત્યાં સુધી.

    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં બીજા બાઉલ માં મિક્સ કરેલ મેંદો, બેકિંગ સોડા ને બેકિંગ પાઉડર એડ કરી દૂધ ને અસ્સેન્સ નાખી હવે પાછું બીટ કરવાનું બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી.

    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપડે જે મોલ્ડ માં કેક બનવાની છે એ મોલ્ડ માં આપડે પેલા ઘી લગાડી ત્યાર બાદ તેના પર મેંદો લગાડી દસ્ટિંગ કરીશું.

    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ આપડા બનાવેલા બેટર નો અડધા ભાગ લઈ તેમાં કોકો પાવડર એડ કરી એને ચોકલેટ ફ્લેવર કરીશુ અડધો ભાગ એમ જ વેનીલા ફલેવર જ રાખીશું.

    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ ચેક્સ થાય એમ આપડે બને બેટર મોલ્ડ માં એડ કરીશુ. બીજું લેયર પણ એમજ કરીશુ.

    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ આપડે એને ૧૮૦ ડિગ્રી પર ૩૦ મિનિટ માટે પ્રી હિટ કરેલ ઓવેન માં બેક કરવા મૂકવા નું ત્યાર બાદ એને આપડે ચોકલેટ સોસ સાથે સર્વ કરીશુ.

    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    માર્બલ કેક (ટી કેક) (marble cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ravina Kotak
Ravina Kotak @ravina303
પર May 12, 2020 08:00

ટિપ્પણીઓ (8)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 12, 2020 08:52
Wow yaaami
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

માર્બલ કેક ચા કેક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્ક ( Homemade Condensed Milk Recipe in Guj
  2. ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)
  3. પુરણ પોળી (Puran podi recipe in gujarati)
  4. પૌઆ ઢોકળા (Poha Dhokla Recipe In Gujarati)
  5. તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
  1. ભરેલા કારેલા મરચા નુ શાક
  2. ઘી ના બગરા ના પાનકા
  3. આખી કેરી નું અથાણું (Mango pickle recipe in Gujarati)
  4. મગસ નાં લાડુ (Magaz laddu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12509294
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close