કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા ફ્લેવર ખારી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા ફ્લેવર ખારી રેસીપી મુખ્ય ફોટો

પીઝા ફ્લેવર ખારી

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad

#સમર
#મે

#સમર
#મે

વધુ વાંચો

પીઝા ફ્લેવર ખારી

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad

#સમર
#મે

#સમર
#મે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 100 ગ્રામમારજૅરીન
  3. 1 ચમચીમીઠું
  4. 1/2 કપએકદમ ઠંડુ પાણી
  5. 3-4 ચમચીમેંદો પેસ્ટ્રી બનાવતી વખતે વણવા માટે
  6. 1 ચમચીપીઝા મસાલો
  7. 1 ચમચીચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો ચાડી લો એમાં મીઠુ ઉમેરી અંદર ૧૫ ગ્રામ જેટલું મર્જરીન ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એમાં ઠંડું પાણી ઉમેરી લોટ બાંધી લો. રોટલી ના લોટ જેવો લોટ બાંધવો. પછી એને ૫ મિનિટ ફ્રીઝ મા મુકી દો.

  2. 2

    હવે એને બહાર કાઢી ને કિચન ના પ્લેટફોર્મ પર લય હાથ પર જરાક ઘી લગાવી લગભગ ૨૦ થી ૩૫ મિનિટ સુધી મસળો. 

  3. 3

    પછી કાઢી પ્લેટફૉર્મ પર મેંદો નાખી લુવો જરાક હાથ થી ઠેપિ ને પછી વેલણ થી જેટલું ખેચાય એટલું ખેચી લંબ ગોળ અને બધી બાજુ એક સરખી એવી પેસ્ટ્રી વણી લો. હાવે એના પર મર્જરીન ને ખુબ મસળી સ્મૂધ બનાવી બધે સરસ રીતે લગાવી દો. લગભગ ૩૫ ગ્રામ જેટલું પહેલી વાર વપરાય છે. હવે એને બુક ફોલ્ડ માં વળવાનું છે. 

  4. 4

    આ રીતે વાડી ને ફ્રી ઝ માં ૧૦ મિનિટ સુધી મૂકો. પછી પાછી કાઢી ને પાછા વણી. ફરી પાછું મર્જરીન લગાવી પાછું ફોલ્ડ કરી ફરી થી ફ્રી ઝ માં મૂકી ફરી થી આજ પ્રોસેસ કરીને વણી લો. એટલે ત્રણ વાર આવું કરવાનું છે. પછી વણી ને કિનાર કાપી લંબચોરસ ટુકડા માં એને કાપી લ્યો. અને બેકિંગ ટ્રે માં ગોઠવી દો.પછી તેના પર પીઝા મસાલો અને ચીઝ લગાવો.

  5. 5

    હવે ટ્રેન પહેલે થી ૧૦ મિનિટ પ્રિહિટ્ટ કરેલા માઇક્રોવેવ માં ૨૫ મિનિટ માટે બેક કરવા મૂકો. થાય પછી ઠંડી પડે પછી પાછી બિસ્કીટ ને એક ટ્રે માં મૂકી ઊભી ગોઠવી ૭ મિનિટ સુધી થવા દો. એટલે બિસ્કીટ તૈયાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
પર May 16, 2020 08:33
Ahmedabad

ટિપ્પણીઓ

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
May 16, 2020 08:53
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંગો થેપલા
  2. રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
  3. ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
  4. ચોખા લસણ ની વડી
  5. મેંગો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ(mango tendar coconut icecream Recip
  1. બોમ્બે આઈસ હલવો
  2. શક્કરપારા (Shakkar para recipe in gujarati)
  3. કોર્ન ચીઝ બોલ્સ(Corn Cheese Balls Recipe in Gujarati)
  4. ફાફડા (Fafda recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12559505
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close