કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#goldenapron3
#week17
#stirfry
અહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ.

#goldenapron3
#week17
#stirfry
અહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ પાસ્તા
  • ૨ડુંગળી મિડીયમ સાઈઝ માં સમારેલી
  • ૨કેપ્સીકમ મિડીયમ સાઈઝ માં સમારેલું
  • ૧/૨ કપબાફેલી અમેરીકન મકાઈ
  • ૧પેકેટ પાસ્તા મસાલો
  • ૨ મોટી ચમચીચીલી સોસ
  • ૧ મોટી ચમચીટોમેટો કેચઅપ
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદમુજબ
  • ૧/૨ ચમચીઓરેગાનો
  • ૧/૨ ચમચીઆદૂ ની પેસ્ટ
  • ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીબટર
  • ૧ક્યુબ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં પાણી ઉકાળવું એમાં ૧ ચમચી તેલ નાખી પાસ્તા ઉમેરી દઈ ધીમી આંચ પર પાસ્તા ચડવા દેવાં પાસ્તા હાથ થી તુટે એટલા જ ચડવા દેવા બહુ નહી બાફવા.

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ચાળણી માં કાઢી લઈ ઉપર ઠંડુ પાણી રેડવું જેથી પાસ્તા વધુ કૂક ન થઈ જાય ૧ ચમચી તેલ મૂકી હલાવી લેવું ચોંટી ન જાય

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન માં બટર અને તેલ મૂકી એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવી

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં ડુંગળી,કેપ્સીકમ અને મકાઈ ફૂલ આંચ પર સાંતળી લેવું પેન ને હલાવતા જવું અને શાકભાજી ને ચમચા થી હલાવતા રહેવું

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે શાકભાજી સંતળાય એટલે એમાં બધો મસાલો કરી દેવો બંને સોસ પણ નાખી દેવાં

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ચીઝ છીણી ને બરાબર મિક્ષ કરી પાસ્તા ઉમેરી દેવા

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ઉપર થી ઓરેગાનો ભભરાવી બરાબર સાંતળી ગરમાગરમ સર્વ કરવું

    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર May 18, 2020 09:11
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
June 09, 2020 17:39
Looks delicious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)
  2. ફરાળી પાણી પુરી
  3. દહીં પરાઠા (Dahi pratha recipe in gujarati)
  4. ચૂર ચૂર નાન
  5. આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
  1. વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe in Gujarati)
  2. બટેટાનો ફરારી ડ્રાયફુટ શીરો
  3. મરચાનો લોટ વાળો સંભારો
  4. ફ્રૂટ કેક કસ્ટરડ પૂડિંગ(fruit cake custard pudding recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12561522
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close