કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણાના લોટની આલુ સેવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણાના લોટની આલુ સેવ રેસીપી મુખ્ય ફોટો

ચણાના લોટની આલુ સેવ

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3
#week18

#goldenapron3
#week18

વધુ વાંચો

ચણાના લોટની આલુ સેવ

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3
#week18

#goldenapron3
#week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટુ બટેટુ બાફેલું
  • 1મોટો વાડકો ચણાનો લોટ
  • ૪-૫ નંગ લીલા મરચા
  • ૧નાનો ટુકડો આદુ નો
  • પા ચમચી હળદર
  • પા ચમચી મરચું
  • પા ચમચી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પા ચમચી ચાટ મસાલો અથવા સંચળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી લેવું ત્યારબાદ આદુ-મરચાં ક્રશ કરી લેવા ત્યારબાદ બટેટા ને ખમણી વડે ખમણવું જેથી તેમાં કણી ના રહી જાય ત્યાર પછી તેમાં ચણાનો લોટ' આદુ મરચાની પેસ્ટ' ઉપર મુજબના બધો મસાલો ઉમેરીને લોટ બાંધવો થોડોક કઠણ લોટ બાંધવો પાણી જરૂર હોય તોજ ઉમેરવું.

    ચણાના લોટની આલુ સેવ રેસીપી સ્ટેપ1ફોટો
    ચણાના લોટની આલુ સેવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક લોયામાં તેલ લઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તેલ આવી જાય એટલે સેવના સંચા વડે લોટ તેમાં સંચામાં નાખી ને સેવ પાડી તળી લેવી પછી તેને સર્વિંગ બાઉલમાં મૂકવી તેના ઉપર સંચળ અથવા ચાટ મસાલો ભભરાવો તો તૈયાર છે આલુ સેવ.

    ચણાના લોટની આલુ સેવ રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાના લોટની આલુ સેવ રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાના લોટની આલુ સેવ રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Dave
Avani Dave @cook_20846673
પર May 19, 2020 09:17

ટિપ્પણીઓ (5)

Ami Gajjar
Ami Gajjar @123456yami
May 19, 2020 09:49
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા લોટ બટેટા સેવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જુવાર બાજરી નો કાઠીયાવાડી રોટલો(Juwar Bajri Rotlo recipe in Gujarati)
  2. સુરતી સરસીયા ખાજા પુરી(surti sarsiya khaja puri recipe in gujrati)
  3. મેક્સિકન કરારી રોટી (maxican karari roti in Gujarati)
  4. ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
  5. કરારી રોટી (Karari Roti recipe in gujarati)
  1. મકાઈ નું પંજાબી શાક (Corn sabzi Recipe In Gujarati)
  2. બાજરા ના રોટલાા
  3. સ્વામિનારાયણ સ્પેશિયલ સ્વામી ની પડવાળી રોટલી (rotli recipe in Gujarati)
  4. ગાઠીયા (gathiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12595357
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close