ખીર (Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરવા મૂકવું. ધીમા તાપે હલાવતા રહેવું. પછી ચોખા પાણી માં 15 મિનિટ પલાળી પાણી નિતારી ચોખા દૂધ માં નાખવા.
- 2
ચોખા ચઢી જાય પછી ખાંડ નાંખવી., કાજુ, બદામ, પિસ્તા કતરણ નાખવી, એલચી વાટી ને નાખવી.
- 3
દૂધ સતત હલાવતા રહેવું ઘટ્ટ થાય, પછી ગેસ બંધ કરો, કાચના બાઉલ માં કાઢી કેસર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12595754













ટિપ્પણીઓ