મિક્સ ભજીયા (Mix Bhajiya recipe in gujarati)

Krishna Ghodadra Mehta @cook_22736203
મિક્સ ભજીયા (Mix Bhajiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ-પ્રથમ બટેટા,કાંદા ના ગોડ પતીકાં કરી લેવાના.પછી કેળા ના ગોડ બટકા કરવાના અને ખજૂર ના 2 પિસ કરવાના.
- 2
પછી આપડે બેસન નો લોટ લેવાનો તેમાં પાણી નાખીને તેને પતલુ કરવાનું.તેમાં નીમક,સાજી ને હિંગ નાખીને તેને હલાવાનું પછી આપડે 1 લોયા માં તેલ મુકવાનું. બટેટા ના ગોડ પતીકાં ને બેસન ના લોટ માં નાખવાના અને પછી તેને તળવાના.
- 3
આવી રીતે બધી વસ્તુ ના ભજિયા તળી લેવાના.પછી તેને 1 પ્લેટ માં કાઢી લેવાના.
- 4
ચટણી બનાવની રીત: સૌ-પ્રથમ છાસ લેવાની.તેમાં બેસન ના ભજિયા અધકચરા તળી લેવાના.પછી તેને છાસ માં નાખી દેવાનું. પછી તેમાં લાલ મરચાં નો પાવડર,હળદળ,ધાણાજીરું,હિંગ,ખાંડ અને નીમક નાખીને તેમાં બોસ ફેરવવાનું.
- 5
ચટણી થોડી જાડી રાખવાની જેથી કરીને ભજીયા માં ચીપકી જાય.
- 6
થઈ ગઈ આપડી બેસન ના લોટ ના ભજીયા ની ચટણી તૈયાર....તેને ભાજીયા સાથે સર્વ કરીશું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12600562



















ટિપ્પણીઓ (2)