નાન ખટાઇ(Nankhatai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં અને દળેલી ખાંડ લઈ ફીણી લો. મિસ્ટર એકદમ હળવું થઇ જાય એટલે તેમાં મેંદો, બેસન અને કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્સ કરો. હવે તેમાં બેકિંગ પાવડર તથા બેકિંગ સોડા અને મીઠું ઉમેરો. કણક બાંધવા માટે જરૂરી એટલું દૂધ ઉમેરતા જાવ. દૂધ થોડું-થોડું કરીને જ ઉમેરવાનું છે. મુલાયમ એવો લોટ બાંધી લો.
- 2
તેમાંથી લૂઓ લઇને હળવે હાથે પ્રમાણમાં થોડી જાડી એવી પૂરી વણી લો. તમારા મનગમતા મો mouldથી તેને કટકરી લો. એક થાળી પર યોગ્ય અંતર રાખીને નાન ખટાઇ મૂકી દો.
- 3
જાડા તળિયાવાળા વાસણમાં મીઠું મૂકી તેને ગરમ કરો. તેના પર katlo મૂકી થાળી મૂકી દો. ઢાંકીને અઢારથી વીસ મિનિટ થવા દો. ત્યાર પછી ટુથપીક કે પપ્પુ વડે ચેક કરી લો. તે ક્લિયર બહાર આવે તો સમજવું નાન ખટાઇ થઈ ગઈ છે. અને બેકરી જેવી જ નાન ખટાઇ ની મજા લો!!
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12651204








ટિપ્પણીઓ