કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમ /મેંગો ફીરની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમ /મેંગો ફીરની રેસીપી મુખ્ય ફોટો

આમ /મેંગો ફીરની

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#કૈરી/ મેંગો

#કૈરી/ મેંગો

વધુ વાંચો

આમ /મેંગો ફીરની

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#કૈરી/ મેંગો

#કૈરી/ મેંગો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ વ્યક્તિ
  • 400 મિલી દૂધ
  • ૧ વાટકીચોખા (કલાક પહેલા પાણી માં પલાળી રાખવા)
  • ૨ નંગકેરી (એક અને બીજી અડધી કાપી તેની પેસ્ટ બનાવી દેવું)
  • ૧ વાટકીખાંડ
  • 1/4 ચમચીઈલાયચી પાઉડર
  • 4 થી 5કાજુ
  • 5બદામ
  • 4 થી 5 તાંતણાકેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકી દેવું. ત્યારબાદ તેમાં ચોખા ને ધોઈ ને દરદરા વાટી નાખવા.

    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ1ફોટો
    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ1ફોટો
    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દૂધ નો ઉભરો આવી ગયા બાદ તેમાં ચોખા નાખી દેવા.અને તેને અંદર નાખતી વખતે હલાવતા રેહવું જેથી ગાંઠ ના પડે..હવે તે મિશ્રણ ને પાંચ થી સાત મિનિટ સુધી હલાવતા rehvu..મિશ્રણ ગઠ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો..અને તેની અંદર ખાંડ તેમજ કાજુ બદામ ના ટુકડા નાખી હલાવી નાખવું..

    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ2ફોટો
    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ2ફોટો
    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ધીમા તાપે ચાલુ કરી તેમાં કેરી ની પેસ્ટ તેમજ ઈલાયચી પાઉડર નાખી મિશ્રણ ને મિક્સ કરી દેવું.. હવે ગેસ બંધ કરી દેવો..

    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ3ફોટો
    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ3ફોટો
    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મિશ્રણ ને થોડું ઠંડુ થયા બાદ એક બાઉલ માં કાઢી લઈ તેની ઉપર કેરી ના નાના ટુકડા કાપી ગાર્નિશ કરવું તેમજ કેસર..તો તૈયર છે આમ / મેંગો ફિરની....

    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ4ફોટો
    આમ /મેંગો ફીરની રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર June 01, 2020 10:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ખીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
  2. મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  5. કેરી-કોબીજ નું કચુંબર
  1. વેજિટેબલ સેન્ડવિચ
  2. સમોસા (Samosa recipe in gujarati)
  3. મેંગો લસ્સી (Mango lassi recipe in gujarati)
  4. પુલાવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12734663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close