કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#પોસ્ટ૧
#goldenapron3
#week2

જ્યારે બહાર નું ખાવા ની મનાઈ હોય અને વડા પાવ ખાવા ની ઈચ્છા થાય તો હવે ઘરે જ મસ્ત વડાપાવ ફ્લેટ બ્રેડ બનાવી શકાય તો ચાલો થઈ જાવ તૈયાર

#માઇઇબુક
#પોસ્ટ૧
#goldenapron3
#week2

જ્યારે બહાર નું ખાવા ની મનાઈ હોય અને વડા પાવ ખાવા ની ઈચ્છા થાય તો હવે ઘરે જ મસ્ત વડાપાવ ફ્લેટ બ્રેડ બનાવી શકાય તો ચાલો થઈ જાવ તૈયાર

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  • બ્રેડ બનાવવા મટે ની સામગ્રી
  • ૨૦૦ ગ્રામ મેંદો
  • ૧/૨ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • ૧/૨ટી ચમચી બેકિંગ સોડા
  • ૧/૨ ટી સ્પૂનખાંડ પાઉડર
  • ૩/૪ કપ પાણી કાઢેલું દહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ બનાવવા માટે સામગ્રી
  • ૫ નંગબટેકા
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ વાટકીકોથમીર સમારેલી
  • ૩/૪ વાટકી આદુ મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૪ ચમચીહળદર
  • વઘાર માટે ની સામગ્રી
  • ૩ ચમચીતેલ
  • ૧/૪ ચમચીઅડદ ની દાળ
  • ૧/૪ ચમચીરાઈ જીરું
  • ૧/૪ ચમચીહિંગ
  • લીમડા ના પાન
  • ગ્રીન ચટણી
  • બૂંદી ની લસણ ની સૂકી ચટણી
  • સોસ
  • અમૂલ બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો,બેંકિગ પાઉડર,બેંકિગ સોડા,ખાંડ ને ચારી લેશું તેમાં દહીં ઉમેરી ને જોઈ તેટલું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું

    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં બટેકા ક્રશ કરી તેમાં હળદર ધાણા ભાજી,આદુ મરચા ની પેસ્ટ,ગરમ મસાલો,મીઠું ઉમેરી ને વઘરીયા માં તેલ મૂકી અડદ દાળ નાખવી તે બદામી થાય એટલે રાઈ જીરૂ નાખી હિંગ અને લીમડો નાખી વઘાર માવા માં રેડી દેવો

    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું મિક્સ કરી લેવાનું

    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલ લોટ માંથી એક સરખા લુઆ કરી તેની લંબગોળ વણી ને તેમાં અડધા માં ગ્રીન ચટણી લગાવી તેના પર માવો અડધા માં લગાવી અને બૂંદી ની લસણ વારી સૂકી ચટણી પાથરી ને બને બાજુ મેળવી લેવી અને તવા પર બટર લગાવી શેકવા મૂકી દેવી

    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ધીમા તાપે ૫ મિનિટ તેના પર ઢાંકણ ઢાંકી સેકી લેવું ફરી થી બીજી સાઈડ બટર લગાવી ને એમજ સેકી લેવી

    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે આપડા વડા પાંવ ફ્લેટ બ્રેડ સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું

    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર June 12, 2020 11:28

ટિપ્પણીઓ

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
June 12, 2020 12:28
😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બરિતો
  2. ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
  3. વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
  4. ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)
  5. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  1. વઘારેલો ભાત
  2. ભાવનગરી ગાંઠિયા
  3. મીઠાં પુડલા
  4. ભાત ના રસીયા મુઠીયા (Bhat Rasiya Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853078
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close