કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તીખી પુલાવ(tikhi pulav in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તીખી પુલાવ(tikhi pulav in Gujarati)

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543

#વિકમીલ૧
#સ્પાઇસી/તીખી

#વિકમીલ૧
#સ્પાઇસી/તીખી

વધુ વાંચો

તીખી પુલાવ(tikhi pulav in Gujarati)

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543

#વિકમીલ૧
#સ્પાઇસી/તીખી

#વિકમીલ૧
#સ્પાઇસી/તીખી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3થી4 વ્યક્તિઓ
  • 350 ગ્રામચોખા
  • 2 નંગબટેટા
  • 100 ગ્રામવટાણા
  • 1 નંગગાજર
  • 1 નંગડુંગળી
  • કોથમીર 1/2જુડી
  • ટુકડોઆદું અડધો
  • 1 નંગટામેટાં
  • 1 નંગમરચાં
  • લીંબુ 1/2
  • લાલ કાશ્મીરી મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીઆખુંજીરૂ
  • ચમચીરાઈ અડધી
  • ચમચીહિંગ અડધી
  • નમક સ્વાદ મુજબ
  • મીઠો લીમડો 5 થી 7 પાન
  • તમાલપત્ર 1 પાન
  • 5-7 ચમચીતેલ
  • અમુલ બટર
  • ટુકડાકાજુ ના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા લઇને પાણીથી ધોઇ લેવાના પછી એક કલાક સુધી પલાળવા. પછી તેને તપેલીમાં બોઇલ કરી લો. કુકરમાં બટેટા, વટાણા, ગાજરને બાફવા.

    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી સમારવી, ટમેટાના ટુકડા કરવા, આદું છિણી લેવો, મરચા ઝીણા સમારવા, કોથમીર ઝીણી સમારવી, અને લીંબુ. ત્યારબાદ તેલ ગરમ કરવું તેમા તમાલપત્ર અને મીઠો લીમડો નાખી ને તૈયાર કરેલ વેજીટેબલ વઘાર કરો.

    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ હળદર, લાલ કાશ્મીરી મરચું પાઉડર, ધાણાજીરૂ, નમક સ્વાદ મુજબ નાખવુંને પછી ભાત નાખવા.

    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગરમાગરમ તીખી પુલાવ. સર્વ કરો અમુલ બટરને કાજુથી સજાવીને.

    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તીખી પુલાવ(tikhi pulav in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
પર June 15, 2020 18:15

ટિપ્પણીઓ (2)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
June 16, 2020 11:15
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  2. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  3. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  4. નાચોસ ચિપ્સ
  5. વેજ પફ ઈન કડાઈ (Veg Puff Recipe in Kadai)
  1. મગ દાલ સમોસા (Moong dal smosa recipe in gujarati)
  2. દહીંવડા (DahiWada recipe in Gujarati)
  3. ગુવાર ઢૉકળી નું શાક(gavar dhokali nu saak in Gujarati)
  4. #મગદાળ ની કચોરી(mug daal kachori in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892060
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close