કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ ભાજી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ ભાજી રેસીપી મુખ્ય ફોટો

પાવ ભાજી

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#post5
#વિકમિલ૧
પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી

#માઇઇબુક
#post5
#વિકમિલ૧
પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી

વધુ વાંચો

પાવ ભાજી

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#post5
#વિકમિલ૧
પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી

#માઇઇબુક
#post5
#વિકમિલ૧
પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૧૦ વ્યક્તિ
  • ૮ નંગમોટા બટેકા
  • ૫ નંગરીંગડા
  • ૨૦૦ ગ્રામ ફ્લાવર દાંદલા કાઢેલું
  • ૨૦૦ ગ્રામ વટાણા
  • ૬નંગ ડુંગળી ઝીણી સમારેલ વઘાર માટે
  • ૨ નંગડુંગળી ઝીણી સમારેલ કચુંબર માટે
  • ૫ નંગમોટા ટામેટાં નો પલ્પ વઘાર માટે
  • ૨ નંગઝીણા સમારેલા ટામેટાં કચુંબર માટે
  • ૨ ચમચીલસણ ની પેસ્ટ
  • ૨નંગ મરચા
  • ૧ નંગઆદુ નો ટુકડો
  • થોડી કોથમીર સમારેલ
  • ૬ મોટા ચમચાતેલ વઘાર માટે
  • ૨ ચમચીઘી વઘાર માટે
  • ૧/૪ ચમચીહિંગ
  • ૧/૪ ચમચીહળદર
  • ૬ ચમચીમરચા પાઉડર
  • દોઢ ચમચી ધાણા જીરું
  • ૨ ચમચીએવરેસ્ટ નો પાવભાજી મશાલો
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • થોડું બટર
  • ૩૦ નંગ પાવ
  • ૧/૨લીંબુ નો રસ
  • ગ્રીન ચટણી
  • લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બટેકા ફ્લાવર રીગડા અને વટાણા ને બાફી લઈશું અને ટામેટાં કોથમીર મરચા આદુ ને પીસી લઈશું

    પાવ ભાજી રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધી સામગ્રી તૈયાર કરી લઈશું અને એક તપેલા માં તેલ તથા ઘી નાખી ગરમ થાય એટલે હિંગ હળદર નાખી ડુંગળી સાતરશુ ડુંગળી બદામી થાય એટલે લસણ ની પેસ્ટ ટામેટાં ની પ્યુરી મરચા પાઉડર ધાણા જીરું અને મીઠું ઉમેરી દેશું

    પાવ ભાજી રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું બરાબર એકરસ થઈ જાય એટલે તેમાં પાવભાજી મશાલો અને ગરમ મશાલો નાખી બધું શાક ક્રશ કરેલું ઉમેરી દેશું અને વટાણા ઉમેરી ને ઉપરથી લસણ ની ચટણી થોડી નાખશું

    પાવ ભાજી રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બસ તૈયાર છે ભાજી ઉપર કોથમીર નાખશું બ્રેડ ને બટર માં સેકી ને પાપડ ડુંગળી અને ટામેટાં ગ્રીન ચટણી અને લસણ ની ચટણી સાથે સર્વ કરશું

    પાવ ભાજી રેસીપી સ્ટેપ4ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ4ફોટો
    પાવ ભાજી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર June 16, 2020 06:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. ભાખરવડી(bhakhrvadi in gujarati)
  3. સાલસા સોસ
  4. પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
  5. પાઉંભાજી ની ચટણી ::: (Paubhaji chutney recipe in Gujarati)
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. મિક્સ લૉટ દૂધી ના મૂઠિયા
  3. ફરાળી તપકિર નો હલવો
  4. ભરેલા કારેલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12895525
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close