કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#Post7

#માઇઇબુક
#Post7

વધુ વાંચો

સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#Post7

#માઇઇબુક
#Post7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સૂકા ફરાળી શાક માટે ની સામગ્રી
  • ૧ કિલોબટેકા
  • ૧લીલું મરચું સમારેલ
  • થોડાલીમડા ના પાન
  • ૩ ચમચીમરચા પાઉડર
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧ચમચો તેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • થોડું પાણી
  • ૧વાટકો સાબુદાણા
  • ૧/૪ ચમચીજીરૂ
  • ૧ટમેટું નાનું સમારેલ
  • ૧ ટુકડોઆદુ ખમણ કરેલ
  • ૧મોટું મરચું લીલું કટકા કરેલ
  • થોડાલીમડા ના પાન
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચીસનચર પાઉડર
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • ૨ ચમચીદળેલી ખાંડ
  • ૧/૨લીંબુ નો રસ
  • થોડી કોથમીર સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સૂકા શાક માટે બટેકા ને નાની સાઇઝ માં સમારી લઇશુ અને તેમાં મરચા ના કટકા તથા લીમડો ઉમેરશુ.સાબુદાણા ને ૩ કલાક પલાળી ને પાણી માંથી કાઢી લઈશું એક ડિશ માં ખીચડી માટે ટામેટાં, મરચા,આદુ લીમડો અને સૂકું મરચું તૈયાર કરશું

    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૂકા શાક માટે કૂકર માં તેલ નાખી ગરમ થાય એટલે જીરું ઉમેરસૂ અને બટેકા મરચા લીમડો મીઠું મરચા પાઉડર અને થોડું પાણી ઉમેરી દેશું.ધીમા તાપે બે સીટી વગાડી લઈશું

    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સાબુદાણા ની ખીચડી માટે એક નોનસ્ટિક લોયા માં તેલ મૂકી જીરું નાંખવું તે તતડે એટલે ટમેટું,મરચું આદુ,સૂકું મરચાં અને લીમડા ના પણ ઉમેરવા.તેમાં બટેકા નું સૂકું શાક ૨ ચમચા ઉમેરી ને દળેલી ખાંડ,મીઠું, સંચર,મરચા પાઉડર,મરી પાઉડર અને કોથમીર ઉમેરી ને સાતારી લેવું

    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ પલાળેલા કોરા કરેલ સાબુદાણા ઉમેરી હલાવવું અને બન્ને માં કોથમીર છાંટવી બસ તૈયાર છે સાબુદાણા ની ખીચડી તથા બટેકા નું સૂકું શાક તૈયાર છે

    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર June 18, 2020 07:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા ખીચડી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel)
  2. આકા ડોરીના ફુલ નુ શાક.(aakadori nu shak in Gujarati)
  3. ફલાફલ વ્રેપ (Falafal Wrap Recipe in Gujarati)
  4. મલાઈ નો મેસુબ (malai mesub recipe in gujarati)
  5. ગોટાળો ઢોસા(Gotalo Dosa Recipe in Gujarati)
  1. લસણ ની ચટણી(lasan Ni Chutney)
  2. છોલે પૂરી. (Chhole puri recipe in Gujarati)
  3. ગુંદા નું અથાણું
  4. મેંગો શેક વીથ આઈસક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12917179
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close