રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ લઇ તેમાં સોજી અને મેંદો એડ કરી મિક્સ કરી લો હવે તેમાં મીઠું તેલ અજમા મરી પાઉડર એડ કરી પૂરી જેવો લોટ બાંધી લો
- 2
હવે ફરી તેલ નાખી મસળી લો
- 3
હવે તેમાંથી લુવા લઈ રોટલી જેવી પૂરી વણી લો પછી તેની લાંબી પટ્ટી કાપી તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 4
હવે આ પટ્ટી થોડી ઠંડી થાય એટલે તેના પર મરચા ની ચટણી લગાવીને તેના પર ફરાળી ચેવડો ખમણેલું નાળિયેર અને ચાટ મસાલો એડ કરી ચા સાથે સર્વ કરો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12918010




ટિપ્પણીઓ