રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક બાઉલ માં બટર, વાટેલું લસણ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ અને ચિલિફ્લેક્સ લઈ બધુજ મિક્સ કરી લો.
- 2
હવે બે બ્રેડ લો એના પર આ બટર Kસ્પ્રેડ કરો એના પર ચીઝ છીણી લો. હવે ગેસ પર તવી મુકી એના પર બટર લગાવી અ બ્રેડ ને મૂકો. બ્રેડ સેકાય અને ચીઝ મેલ્ટ થાય એટલું થવા દો. 1-2મિનીટ માં થઈ જશે. ગરમ ગરમ સર્વ કરો તો રેડી છે ચીઝી ગાર્લિક બ્રેડ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12920388







ટિપ્પણીઓ