સેઝવાન સોસ

આજે મેં સૂકા લાલ મરચાં નો સેઝવાન સોસ બનાવ્યો છે બહારના તો તૈયાર મળે છે પણ આજે મેં ઘરમાં ચોખ્ખુ ને શુદ્ધ ના કોઈ કલર કે ના કોઈ પ્રીઝવટીઝન તો આજે સેઝવાન શોષની રીત પણ જાણી લો.
સેઝવાન સોસ
આજે મેં સૂકા લાલ મરચાં નો સેઝવાન સોસ બનાવ્યો છે બહારના તો તૈયાર મળે છે પણ આજે મેં ઘરમાં ચોખ્ખુ ને શુદ્ધ ના કોઈ કલર કે ના કોઈ પ્રીઝવટીઝન તો આજે સેઝવાન શોષની રીત પણ જાણી લો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા મરચાં ને ધોઈને ગરમ પાણીમાં પલળવા તેને 10 મિનિટ રહેવા દેવા તે પલળીને સરસ મોટા થશે.
- 2
ત્યાં સુધીમાં લસણ ફોલિને તૈયાર કરવું. ત્યારબાદ મરચાને એક મિક્ષી જારમાં લઈને તેમાં લસણ પણ નાખવું ને સાથે નમક પણ નાખવું ને તેની પેસ્ટ બનાવી
- 3
ત્યારબાદ એક પેનમાં તેલ લઈને ગેસ ઉપર ગરમ કરવા મુકવું તે ગરમ થાય પછી તેમાં આ પેસ્ટ નાખવી તેને ચમચા વડે હલાવતા રહેવું તેલ છુંટું પડે એટલે ગેસ બન્ધ કરવો
- 4
તે ઠરે પછી તેને એક જારમાં કે કોઈ પણ કાચની બરણી માં કે બોટલમાં સ્ટોર કરી શકાયછે તો તૈયાર છે સેઝવાન સોસઆ શોષ ફ્રીઝમાં ઘણો લાંબો ટાઈમ રહેછે તે કોઈ પણ ચાઈનીઝ રેસીપીમાં કે પછી ઢોસા માં પણ સેઝવાન મશાલા ઢોસા માં ઉપયોગ થાય છે સેઝવાન રાઈસ પણ બનેછે તો તમે પણ આ સોસ બનાવની ટ્રાય કરજો ને મને જરૂરથી કમેન્ટ પણ મોકલજો
- 5
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ