લસણની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જીરું, કાળા મરી અને લવિંગ ને બરાબર ખાંડી લો. ત્યારબાદ તેમાં લસણ ઉમેરી ખાંડી લો.
- 2
લસણ ખાંડી લીધા બાદ તેમાં મીઠું, મરચું અને ગોળ ઉમેરી બરાબર ખાંડી લો. હવે આ મિશ્રણ ને એર ટાઇટ ડબ્બામાં ભરી લો.
- 3
આ ડબ્બામાં ભરેલ મિશ્રણ પંદર થી વીસ દિવસ સુધી બગડતું નથી. હવે જ્યારે લસણ ની ચટણી ખાવી હોય ત્યારે એક પેન માં સહેજ તેલ લઇ જેટલી ચટણી બનાવવી હોય તેટલું મિશ્રણ ઉમેરી જેટલી એક ટેબલ ચમચી જેટલું પાણી ઉમેરી ગરમ કરવું. જેટલી ઢીલી ચટણી જોઈએ તેટલું ચડવા દેવું. આ બનાવેલ ચટણી પણ એક અઠવાડિયા સુધી બગડતી નથી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966928




ટિપ્પણીઓ (2)