રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં સોજી લઈ તેમાં ઘી નાખી સોજી ને સેકી લો હવે સોજીને એક ડિશમાં કાઢી તેમાં માવો અને ટોપરુ અલગ અલગ શેકી લો
- 2
હવે સોજી ફરી કડાઈમાં લઈ તેમાં ગરમ પાણી ખાંડ એડ કરો ખાંડ ઓગળે એટલે તેમાં ઇલાયચી પાઉડર નાખી હલાવો પછી તેમાં ખમણેલું નાળિયેર અને માવો નાખી બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેને એક થાળીમાં પાથરી તેના પર ખમણેલા નાળિયેર થી ગાર્નિશ કરો
- 4
તમે તેમાં ડ્રાયફ્રુટ પણ એડ કરી શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12974014




ટિપ્પણીઓ (6)