#વિકમિલ૨
સૌ પ્રથમ ડ્રાય સામગ્રી ચાળી ને સાઈડ મા રાખો.
પછી દહીં ખાંડ ફેટો અને અેમા ચોકલેટ અને બટર ઓગાળી ને મિક્સ કરો. પછી તેમા ડ્રાય સામગ્રી બરાબર મિક્સ કરી ગ્રીસ કરેલા મોલ્ડ મા નાખો અને ઉપર થી અખરોટ મૂકો અને ૧૮૦ ડિગ્ર પર ૨૫ મિનિટ બેક કરો. અને ગરમા ગરમ આઈસ્ક્રીમ સાથે સવૅ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ