કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા મેંગો લાડુ(rava mango ladu in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા મેંગો લાડુ(rava mango ladu in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા મેંગો લાડુ(rava mango ladu in gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#વિકમિલ2
#સ્વીટ
#માઈઇબૂકપોસ્ટ 11

#વિકમિલ2
#સ્વીટ
#માઈઇબૂકપોસ્ટ 11

વધુ વાંચો

રવા મેંગો લાડુ(rava mango ladu in gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#વિકમિલ2
#સ્વીટ
#માઈઇબૂકપોસ્ટ 11

#વિકમિલ2
#સ્વીટ
#માઈઇબૂકપોસ્ટ 11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 કપ- રવો
  2. 1 કપ- કેરી નો પલ્પ
  3. 1 કપ- ખાંડ
  4. 1 કપ- મિલ્ક પાઉડર
  5. 4 ચમચી- ઘી
  6. 2 ચમચી- કોપરાનું છીણ
  7. ૧૦-૧૨ તાંતણા - કેસર
  8. ૨ ટેબલ સ્પૂન- ગરમ દૂધ
  9. ૨ ચમચીબદામની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાકી કેરીનો પલ્પ બનાવી લો. (પાણી ઉમેર્યા વગર)

  2. 2

    એક વાટકીમાં ગરમ દૂધ લઇ તેમાં કેસર મિક્સ કરી એકબાજુ રાખો.

  3. 3

    એક પ્યાન માં ઘી નાખી રવા ને સરખું શેકી લેવું.લાલ ના થાય તેનું ધ્યાન રાખવું.

  4. 4

    બીજા પેનમાં મેંગો પલ્પ લઇ સતત પકાવો. લગભગ ૪ મિનિટ પછી ઘી અને મિલ્ક પાવડરની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો.

  5. 5

    ખાંડ ઉમેરો. ૩-૪ મિનિટ સતત હલાવતા રહો.

  6. 6

    થોડુ જાડું થવા આવે એટલે કોકોનટ પાઉડર અને કેસર વાડુ દૂધ ઉમેરો. પછી ૧૨-૧૫ મિનિટ કુક કરો.

  7. 7

    હવે મિશ્રણ માં રવો ઉમેરો સરખું મિક્સ કરો જાડું થાય અને પેન છોડવા લાગે એટલે ગૅસ પરથી ઉતારી લેવું.લાગે કે ઠંડુ થઇ ગયું છે પછી લાડુ વારી શકાશે..

  8. 8

    પ્લેટમાં કાઢી ઠંડુ થાય પછી લાડુ બનાવવા.

  9. 9

    લાડુ બનાવી બદામની કતરણથી ગાર્નિશ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર June 26, 2020 04:14

ટિપ્પણીઓ (5)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
June 26, 2020 09:38
Bedge aayo nathi dear haji
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાલ ખારેક નો હલવો(lal kharek no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
  3. કાજુ ગાંઠિયા(kaju gathiya recipe in Gujarati)
  4. પૂરી ભાજી(puri bhaji recipe in Gujarati)
  5. માવા બદામ મોદક (Mawa Badam Modak recipe in Gujarati)
  1. સાબુદાણા ની સ્ટીક્સ(Sabudana crunchy sticks recipe in gujarati)
  2. સુજી જલેબી(sooji jalebi in gujarati)
  3. ચુરમા ના લાડુ (Churma ladu recipe in gujarati)
  4. સ્પીનેચ પાસ્તા(spinech pasta in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12999948
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close