કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week23
#vrat

#goldenapron3
#week23
#vrat

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week23
#vrat

#goldenapron3
#week23
#vrat

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
3થી ૪ વ્યક્તિ માટે
  1. 1બાઉલ ફરાળી ચેવડો
  2. 2બાફેલા બટેટાનો માવો
  3. 2બાફેલા બટેટા ઝીણા સમારેલા
  4. 1વાટકો દહીં
  5. 1ટમેટું ઝીણું સમારેલુ
  6. 1લીલુ મરચું ઝીણું સમારેલુ
  7. 1 વાટકીવેફર ના કટકા
  8. 1 વાટકીઆમલીની ચટણી
  9. 1 વાટકીલીલી ચટણી
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2ચમચી ગરમ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. સ્વાદ અનુસારસંચળ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યાર બાદ એક વાસણમાં ફરાળી ચેવડો,બાફેલા બટાટાનો માવો, બાફેલા બટાટાના કટકા, ટમેટૂ,મરચું ઝીણું સમારેલુ,વેફર ના કટકા અને બધા મસાલા ઉમેરો.

    ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી આમલીની ચટણી,ત્રણથી ચાર ચમચી લીલી ચટણી,ત્રણથી ચાર ચમચી દહીં ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો.

    ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર આમલીની ચટણી,લીલી ચટણી અને દહીં થી ગાર્નીશ કરો. તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ફરાળી જે ખૂબ જ ચટપટી અને ટેસ્ટી લાગે છે.

    ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર July 09, 2020 10:29
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 10, 2020 11:10
Yum 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. સેવ નું શાક(Sev Nu Shaak recipe in Gujarati)
  2. અમૃતસરી કુલચા(amrutsari kulcha in gujarati)
  3. અમૃતસરી કુલચા(amrutsari kulcha in gujarati)
  4. રેઈન્બો આઈસક્રીમ(rainbow icecream recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close