કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મસાલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મસાલા રેસીપી મુખ્ય ફોટો

પનીર મસાલા

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

સુપરશેફ ૧#વીક ૧#પોસ્ટ ૪

સુપરશેફ ૧#વીક ૧#પોસ્ટ ૪

વધુ વાંચો

પનીર મસાલા

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

સુપરશેફ ૧#વીક ૧#પોસ્ટ ૪

સુપરશેફ ૧#વીક ૧#પોસ્ટ ૪

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ સર્વિંગ્સ
  • પનીર ફ્રાય માટે:
  • ૨૦૦ ગ્રામ પનીર
  • ૧/૪ ચમચીલાલ મરચું પાઉડર
  • ચપટીહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ચમચીઘી/બટર
  • શાક માટે:
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીઘી
  • ૧/૨ ચમચીજીરું
  • ૧તજ,૨ લવિંગ,૧ તમાલપત્ર
  • ૨ઝીણી સમારેલી ડુંગળી
  • ૨ટામેટાંની પેસ્ટ
  • ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૨ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • ૩ ચમચીદહીં
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧/૨ નાની ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીકસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પનીર લઈ તેમાં લાલ મરચું પાઉડર,હળદર અને મીઠું ઉમેરી તેને હાથની મદદથી સારી રીતે પનીર સાથે મિક્સ કરી લેવું.ત્યારબાદ એક નોનોનસ્ટીક પેનમાં ઘી અથવા બટર લઈ પનીર ઉમેરી તેને બધી બાજુથી બરાબર ફ્રાય કરી લેવા.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસની આંચ ધીમી રાખી એક નોનસ્ટીક પેન લઈ તેમાં ઘી અને તેલ ઉમેરવું.ત્યારબાદ તેમાં જીરું ઉમેરી ૩૦ સેકન્ડ માટે શેકી લેવું.હવે તેમાં તજ,તમાલપત્ર અને લવિંગ નાંખી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી.ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી.

  3. 3

    ડુંગળી સંતળાય જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને ટામેટાંની પેસ્ટ ઉમેરી તેને હલાવતા જઇ બરાબર સાંતળી લેવું.સંતળાય જાય પછી તેમાં લાલ મરચું પાઉડર,હળદર અને ધાણાજીરું પાઉડર નાંખી બરાબર મિક્સ કરી લેવું.હવે ગેસની આંચ ધીમી કરી તેમાં ૩ ચમચી ફેંટેલું દહીં ઉમેરી તેને બરાબર હલાવી લઈ તેમાં ૧ મોટી વાટકી પાણી અને મીઠું ઉમેરી હલાવી લેવું.હવે ઢાંકીને તેને ૫ મિનિટ થવા દેવું.

  4. 4

    હવે તેમાં ફ્રાય કરેલા પનીર ઉમેરી તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેવા.ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને કસુરી મેથીને હાથની હથેળીની મદદથી ક્રશ કરી શાકમાં ઉમેરવી.કસુરી મેથીને તવી પર લઈ તેને ૫ સેકન્ડ માટે શેકી લેવી. ત્યારબાદ ૨ મિનિટ પછી ગેસ બંધ કરી તેને નાન,બટર રોટી,ભાખરી અને રોટલી સાથે ગરમાગરમ સવૅ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294
પર July 12, 2020 08:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મસાલા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મરચા પેંડા ગ્રેવી (Marcha peda Gravy Recipe In Gujarati)
  2. મેક્સિકન ચલુપા(Mexican Chalupa recipe In Gujarati)
  3. લઝાનિયા
  4. ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
  5. નો બેક પાઈનેપલ કેક (no bake pineapple cake recipe in gujarati)
  1. લગ્ન પ્રસંગમાં બનતું ટીંડોળા નું શાક
  2. પનીર જાલફ્રેઝી
  3. બટેટા શાક ને ભાત
  4. રીંગણાં નો ઓળો(Ringna olo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13143945
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close