કેરી ની દાળ(keri ni dal recipe in Gujarati)

Meghna Sadekar @cook_15803368
કેરી ની દાળ(keri ni dal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ નાખી રાઇ, જીરું, મેથી દાણા તતડાવી...કઢી પતા, આદુ મરચા નાંખી.. સોતે કરી...બારીક ચોપ કાંદા નાંખી સાંતળો.. હવે તેમાં દરદરો વાટેલ..ધાણામરચું લસણ પેસ્ટ મસાલો નાંખી સાંતળી...તેમાં કેરી છીણ એડ કરી...1 મીનીટ સાંતળી...
- 2
બોઇલ ને સ્મુથ કરેલ તુવેર દાળ એડ કરી, જોઈ તુ પાણી ઉમેરી..હલાવી..લીલું કોપરું છીણ, સાંભાર, ગરમ મસાલો, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠુ, ગોળ, સીંગદાણા નાખી..
- 3
સરસ દાળ ને ઉકાળી..ગરમાગરમ કેરી દાળ ને ભાત કે ભાખરી સાથે સવઁ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13153439





ટિપ્પણીઓ