ખીચડી(khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળને મિક્સ કરીને બે-ત્રણ પાણીથી ધોઈ લો 1/2કલાક પલાળી રાખો
- 2
પછી તેમાં મીઠું હળદર હિંગ અને મેથીના દાણા નાખી દો
- 3
પછી કૂકરમાં ત્રણ સીટી વગાડી થોડીવાર ધીમા તાપે ચડવા દો કુકડ ઠરે પછી ખીચડી કાઢી લો પછી તેમાં ઘી નાંખીને એકદમ હલાવ્યું
- 4
તૈયાર છે હેલ્ધી સાત્વિક અને સ્વાદિષ્ટ ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13153447










ટિપ્પણીઓ